________________
સારગ્રહ
પરિપક્વતા થવાથી સમ્યક્ત્વાદિક ઉત્પન્ન થાય છે જ્યારે કેટલાકને ખાદા નિમિત્તેથી જ તથાભવ્યત્વની પરિપક્વતા થાય છે અને સમ્યકત્રાદિક પ્રગટ થાય છે.
૧) ચાર અનંતાનુબંધિ અને ત્રણ દશન મેહનીયને દશનસપ્તક કહેવામાં આવે છે. એ સાર્વેને સંપૂર્ણ ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ સમ્યકત્વ તે ક્ષાયિક.
(૨) ઉપરક્ત સાતમાંથી સમ્યકત્વ મેહનીયના ઉદયથી અને શેષ છ ના ઉપશમથી ઉત્પન્ન થયેલ સમ્યકત્વ તે ક્ષાપથમિક "() પૂર્વોક્ત સાતેને સંપૂર્ણપણે દબાવવાથી પ્રગટ થયેલ જે સમ્યફ તે પરામિક. ' (૪-૫-૬) શેષ ત્રણે સુગમ છે. (૧૩) જેને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય તે સંજ્ઞી તેનાથી વિપરીત તે અસંસી.
(૧૪) એજ, લેમ અને કવલ એમ ત્રણમાંથી કઈ પણ પ્રકારને આહાર જીવ જ્યારે કરે ત્યારે આહારી, તેનાથી વિપરીત તે અણુહારી.
વિગ્રહગતિમાં તેમજ કેવલિ સમુદઘાતમાં ત્રીજા, ચેથા-પાંચમા સમયે અને ચૌદમાં ગુણસ્થાનકે જ અણાહારી હોય છે અને શેષ સઘળા સંસારી જી હંમેશા આહારી હોય છે.
ચૌદ વસ્થાનક
જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે જે આત્માના સવાભાવિક ગુણ છે, તેઓને ઓછા કે વધુ પ્રમાણમાં રહેવાનું જે સ્થાન તે ગુણસ્થાન.
સૂક્ષમતાની દષ્ટિએ દરેક આત્માઓમાં જ્ઞાનાદિક ગુણેનું ભિન્ન સ્વરૂપ હોવાથી વાસ્તવિક રીતે અનંત અથવા અસંખ્યાત ગુણસ્થાનકે કહી શકાય. પરંતુ સ્કૂલદષ્ટિએ શાસ્ત્રકારોએ ચૌદ ગુણસ્થાનકે બતાવેલ છે.
(૧) મિથ્યાષ્ટિ ગુણસ્થાનક-સવા પરમાત્માએ કહેલ છવાદિક તમાં મિથ્યાત્ર વિપરીત, દષ્ટિ=માન્યતા જેઓને હોય તે મિથ્યાષ્ટિ, તેવા છના જ્ઞાનાદિ ગુણેને રહેવાનું થાન તે મિથ્યાષ્ટિ ગુણસ્થાનક,
જે કે અહિં સર્વજ્ઞ પરમાત્માએ કહેલ છવ-અછવાદિ પદાર્થોમાં વિપરીત માન્યતા છે છતાં આ મનુષ્ય છે, પણ છે, એમ યાવત્ નિગારાવસ્થામાં પણ અવ્યક્ત સ્પર્શવિષયક યથાર્થ જ્ઞાન હોય છે તેથી મિથ્યાષ્ટિને પણ ગુણસ્થાનક કહેવાય છે.
શકા–સર્વ પરમાત્માએ કહેલ જીવાદિક તત્વોમાં વિપરીત દષ્ટિ હોવાથી મિથ્યાદષ્ટિ કહે છે તે લૌકિકદષ્ટિએ અવિપરીત માન્યતા હોવાથી સમ્યગૃષ્ટિ શા માટે નહિ?
સમાધાન-સર્વજ્ઞકથિત સંપૂર્ણ દ્વાદશાંગીને માનવા છતાં તેને એક પણ પદાર્થને ન