________________
પંચસાહ-પ્રથમદ્વાર અને ક્ષાયિક એમ બે પ્રકાર છે અને તે અનુક્રમે અગિયારમે તથા બારમે ગુણસ્થાનકે હોય છે, તેમજ કવલિક યથાખ્યાત પણ (૧) સગી અને (૨) અગિના ભેદથી બે પ્રકારે છે. તે અનુક્રમે તેરમે તથા ચૌદમે ગુણસ્થાનકે હેય છે.
છે જેમાં અપાશે પાપવ્યાપારને પચ્ચકખાણ પૂર્વક ત્યાગ હેય તે દેશવિરતિ, () જેમાં અલપ પણ પાપગ્યાપારને ત્યાગ ન હોય તે અવિરતિ,
દેશવિરતિમાં અપાશે ચારિત્ર હોવાથી અને અવિરતિમાં અહ૫ પણ ચારિત્ર ન હોવાથી મુખ્યત્વે ચારિત્રના પાંચ જ પ્રકાર છે. પરંતુ કઈ પણ એક મૂલ માર્ગણામાં સર્વ સંસારી છોને સમાવેશ કરવાનું હોવાથી તે બનેની પણ ગણના કરી ચાત્રિના સાત પ્રકાર ગણાવવામાં આવ્યા છે એ જ પ્રમાણે ભવ્ય માગણામાં અભવ્યનું, અને સભ્યત્વ માર્ગણામાં મિથ્યાત્વાદિકનું ગ્રહણ કર્યું છે. એમ સમજી લેવું.
(° પૂર્વે જણાવેલ ચાર દર્શન માગણા છે.
૧) જેનાવડે આત્મા કર્મ સાથે લેપાય તે વેશ્યા. કૃશ, નલ, કાતિ, તેજે, પદ્ય અને શકલ એમ છે ભેદે છે. પ્રથમની ત્રણ વેશ્યા અશુભ અને અંતિમ ત્રણ વેશ્યા શુભ છે. વળી દ્રશ્યો અને ભાવલેશ્યા એમ પણ લેશ્યાના બે પ્રકારે છે. યોગાન્તગત કુષ્ણવદિ વર્ણ ચતુષ્ક વાળાં જે પુદ્દગલ દ્રવ્યલેશ્યા અને તેનાથી થતે શુભાશુભ આત્મપરિણામ તે ભાવલેશ્યા,
દેવ અને નારકને ભવપર્યન્ત દ્રવ્યલેશ્યા અવસ્થિત એક જ હોય છે. માત્ર ભાલેશ્યાન પરાવર્તન થાય છે. ત્યારે શેષામાં પ્રત્યેક અંતમુહૂત દ્રવ્ય અને ભાવ અને પ્રકારે લેશ્યાનું પરાવર્તન થાય છે.
(૧૧અનાદિ પરિણામિક ભાવવડે મોક્ષગમન એગ્ય આત્મા તે ભવ્ય. તેનાથી વિપરીત તે અભવ્ય.
૧૨) પ્રશંસનીય અથવા મેક્ષ માટે અવિરેાધી એ જે જીવને પરિણામ તે સમ્પફવ. તે (૧) ક્ષાયિક (૨) ક્ષાપશમિક (૩) વશમિક () મિશ્ર (૫) સાસ્વાદન અને (૬) મિથ્યાત એમ છ પ્રકારે છે.
સમ્યકત્વ નિમિત્ત વિના ઉત્પન્ન થતું નથી, પરંતુ નિમિત્ત પ્રાપ્ત કરી. ઉત્પન્ન થાય છે. તેમાં પણ છવના તથાભવ્યત્વની પરિપક્વતા એ મુખ્ય કારણ છે અને અરિહંત પરમાત્માના બિંબનાં દર્શનાદિક તથા વ્યાખ્યાનશ્રવણુદ્ધિ ધમનુષાને સહકારી કારણે બને છે.
તથાભવ્યત્વની પરિપક્વતા સાથ વ્યાધિ સમાન છે, જેમ-કેટલાક જીવને સાધ્ય વ્યાધિ બાઢા ઉપચારની અપેક્ષા વિના જ શાન્ત થાય છે, અને કેટલાક ને બાહા ઔષાદિના ઉપચારથી જ શાન્ત થાય છે, એમ કેટલાક અને બાહા નિમત્તો વિના જ તથાભવ્યત્વની