________________
શ્રી ભરતકવતિ રિવ ]
જ
,
,
,
,
- ૨૧ - ૧૧ -
-
-
14
તેને પરાભવ કરી શકું તેવું મારામાં પરાક્રમ નથી આમ છતાં તેને હેરાન કરવારૂપ હું તમને સહાય માપીશ.” આ પ્રમાણે જણાવી તેણે અનર્ગળ પાણીને વરસાવતી વૃષ્ટિ આરંભી. જોતજોતામાં સર્વત્ર પાણી થઈ રહ્યું. પાણી જોઈ શકીએ ચર્મરત્નનો સ્પર્શ કર્યો એટલે તે ચમન બાર એજન વિસ્તાર પામ્યું. આ પછી ભરતચક્રવર્તિએ તેના ઉપર સર્વ ન્ય સ્થિર કર્યું અને છત્રરત્નને સ્પર્શ કરતાં તે છત્ર બાર યોજન સુધી વિસ્તર્યું અને ગર્વ લશ્કર પર છવાઈ ગયું. વરચે મણિરત્ન સ્થાપન કરવાથી સર્વ ઠેકાણે પ્રકાશ ફેલાય. મનની અંદર સવારે વાવેલાં ફળ ફળાદિ સાંજે તૈયાર થતાં હતાં અને તે ગર્વને ઝડપનિ ન પહોંચાડવાનું કાર્ય કરતું હતું. આખરે મેઘમુખ વરસાદ વરસાવીને થાકયો. તે ચકીને કે ચકીના એન્યને કાંઈ પણ કરી ન શક્યો. આથી તેણે ભિલોને કહ્યું કે “ભરત ચકીને શરણે જાઓ.” આ બાજુ ચક્રવત્તિના ચોએ મેઘમુખને કહ્યું કે તું અને તારી વર્ષ આમને કાંઈ કરી શકે તેમ નથી. ભરતચક્રી ઇન્દ્રના મિત્ર છે તે જાણશે તે તને સ્થાનભઈ કરશે મેઘમુખ દેવ યવન સાથે ચકોને નમ્યો ભરતચીએ ત્યાં પિતાની આણા સ્થાપી અને ગગને નિ, ઉત્તર નિકુટ સાધવા મેકલ્યો. દક્ષિણ સિંધુ નિષ્ફટની પેઠે સવ સેનાપતિએ ઉત્તર સિંધુ નિષ્ફટ સાધી ત્યાંથી પ્રાપ્ત થએલ ભેટણ અને દંડ વિગેરે ભરચકી આગળ ધ. ક્ષલ હિમવંતદેવની સાધના અને ત્રર્ષભકટ ઉપર નામોલ્લેખન.
| સિંધુ ઉત્તર નિષ્ફટ સાધ્યા બાદ ચક્રરત્નને અનુસરતા સૈન્ય સહિત ચક્રી સુલહિમવંત પર્વતની તળેટીમાં આવ્યા. ત્યાં ભરતકીએ પૌષધસહિત અઠ્ઠમ તપ કર્યો અને અંતે તેમણે કુલહિમવંત પર્વતના અધિષ્ઠાયક દેવ તરફ બાણુ યુ. બાણ ૭૨ યોજન ઉલંધી તેની સભામાં પડશું. ચકીનું આગમન સાંભળી હિમવંતદેવ ગશીર્ષ ચંદન, કલ્પવૃક્ષના પુષ્પની માળા, સર્વ પ્રકારની ઔષધિઓ, પાદહનું જળ, દિવ્યવસે, કડાં, બાજુબંધ, વિગેરેના ભેટણ લઈ ચકવત્તિને નમ્યું. અને “મારું સર્વસ્વ આપનું છે તેમ જણાવવા પૂર્વક તેમને આધીન થયો. ચાકીએ તેને સત્કાર કરી વિદાય આપી. આ પછી ભરતકીએ
મટને તાડન કરી કાણિીર નથી પૂર્વદિશાના શિખર ઉપર “આ અવસર્પિણીના ત્રીજા આરાના અંત ભાગમાં હું ભરત ચકવનિ થ છું. આ પ્રમાણે લખ્યું ઋષભકૂટના અધિપતિને પણ સ્વાધીન કરી શકીએ સ્વઆવાસે આવી પારણું કર્યું અને અષ્ટારિકા મહત્સવ કર્યો. નમિ વિનમિ વિદ્યાધાને સ્વાઈન કર્યા.
- ગંગા અને સિંધુના મધ્યભાગમાં પ્રયાણ કરતા ચટ્ટીએ સૈન્ય સહિત વૈતાઢય પર્વતની તળેટીએ પડાવ નાખ્યો. નાથ પર્વત ઉપર વસતા વિદ્યાધરોના અધિપતિ નમિ વિનમિને સ્વાધીન કરવા ભરતચક્રીએ બાણ જે કર્યું. નમિ વિનમિ પિતાના પરિવાર સાથે લડવા તૈયાર થયા. અને આમ બન્ને વચ્ચે બાર બાર વર્ષ યુદ્ધ ચાલ્યું. બારવર્ષને અતેનસિવિનમિ પરાજય પામ્યા. અને ભરતચકીની આજ્ઞા સવીકારી. વિનમિએ પિતાની પુત્રી સુભદ્રાને