________________
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ,
www
ભરતચક્રી વેરે પરણાવી. જે ભરત ચક્રવત્તિની સ્ત્રીરત્ન થઈ. નમિએ પણ અનેક રને વિગેરેની ભેટ ધરી ભરતચક્રવત્તિની આજ્ઞા સ્વીકારી ભરતચક્રીએ આજ્ઞાધારક બનાવી તેમને તેમનાં રાજ્ય પાછાં સેપ્યાં. પણ તેનું ચિત્ત રાજ્ય ઉપર નહિ એંટવાથી પોતાના પુત્રોને રાજ્યગાદી સેંપી તેઓએ ત્રાષભદેવ ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી. ઉત્તર નિષ્ફટ, ગાદેવી અને નાટયમાલ દેવની સાધના
વૈતાઢય પર્વતના વિદ્યાધરને સાધી ચક ગંગા તરફ વળ્યું. ગંગાના પટમાં ચકીએ પડાવ નાંખે. સુષેણને ગંગાને ઉત્તર નિકૂટ સાધવા મક. સુષેણે ઉત્તરનિકૂટ, સાધી તેનાં ભેટણ ચકી આગળ ધર્યો. ત્યારબાદ ચક્રીએ પૌષધ સહિત અમતપ ગંગાદેવીને ઉદ્દેશ કર્યો. ગંગાદેવીનુ આસન કંપ્યું. તેણે બે રત્નસિંહાસને અને એક હજાર રત્નકુ આપ્યા ગગાદેવી ચક્રીને જોતાં વિળ બની અને બોલી ઊઠી કે “તમારા તપથી તે મારું આસન કયું હતું. પણ તમારૂ લાવશ્ય દેખી મારું હૃદય અને દેહ કંપી ઉઠયાં છે.” આમ હાવભાવ કરી પિતાના સ્થાને ભરત મહારાજાને લઈ ગઈ અને જોતજોતામાં તેણે હજાર વર્ષ તેમની સાથે ભેગવિલાસમાં ગાળ્યાં.
ગંગાદેવીને મહામુશ્કેલીએ સમજાવી ચકી ખંડપ્રપાતા ગુફા આગળ આવ્યા અહિં પણ તેમણે કૃતમાલદેવની પેઠે નાટચમાલ દેવને અઠ્ઠમતપ દ્વારા સાથે. અને દેવે ચડી સમક્ષ નટની માફક નૃત્ય કર્યું. ચકીએ સત્કાર કરી તેને રજા આપી. અને દેવને ઉદ્દેશીને અઠ્ઠાઈમહત્સવ કર્યો. ચક્રીની આજ્ઞાથી સુષેણે તમિસ્રા ગુફાની પેઠે ખંડપ્રપાતા ગુફાના દ્વારા ઉઘાડયા. અને ચક્રીએ તેમાં પ્રવેશ કરી કાકિણી રત્નવડે ઓગણપચાસ માંડલાં કર્યો. અને ઉનગ્ના નિમગ્ના નદી પાર ઉતરી દક્ષિણ દિશાના પિતાની મેળે ઉઘડેલાં દ્વાર દ્વારા દક્ષિણ ભરતામાં પ્રવેશ કર્યો
ખંડપ્રપાતા ગુફાની બહાર નીકળ્યા પછી ચકી સૈન્ય સહિત ચક્રે દર્શાવેલ માર્ગને અનુસરી ગંગાના પશ્ચિમ કિનારે આવે. ગંગાની રેતને હાથીઓના મદથી કદમ બનાવતા ચકીસત્યે પડાવ નાંખ્યો અને ચક્રીએ નવનિધિઓના દેવતાઓને ઉદ્દેશીને પૌષધ સહિત અઠ્ઠમ તપ કર્યો. અને અઠ્ઠમતપને અંતે તેને નેસ", પાંડુક, પિંગલ સર્વરન, મહાપમ, કાળ મહાકાળ માણવ અને શખ નામના નવ નિધિઓ કે જે હજાર યક્ષેથી અધિષ્ઠિત, આઠ ચક્ર ઉપર રહેલા, આઠ યજન ઉંચા, નવ જનના વિસ્તારવાળા અને બારયજનના પહોળા હતા તે સ્વાધિન થયા. નિધિના અધિષ્ઠિત દેવતાઓ ચકીને વિજ્ઞપ્તિ પૂર્વક કહેવા લાગ્યા કે “આપના પુણ્યથી આપને વશ થએલા અમે આપનો સેવકે છીએ આ નિધિ એને આપ યથેચ્છ ઉપયોગ કરે અને દાન આપ” ચક્રીએ તેઓને સત્કાર કર્યો પોતાના આવાસે આવી અઠ્ઠમતપનું પારણું કર્યું અને અઠ્ઠા મહોત્સવ ઉજવ્યું ત્યારબાદ ચક્રીએ સુષેણને ગંગાના દક્ષિણ નિઝટ સાધવા મેક. ઘેડા સમયમાં સુષેણુ દક્ષિણ નિષ્ફટ સાધી ચકી આગળ હાજર છે. અને દક્ષિણ નિકૂટમાંથી મળેલ ભેટે અને દંડ ચકી આગળ ધર્યો.
આ રીતે સાઠ હજાર વર્ષના પ્રયાણુથી ભરત મહારાજાએ પોતે ૧ દક્ષિણ ભરતા