________________
શ્રી ઋષભદેવ ચરિત્ર ]
૩૯
૧
તત્પર થયા એટલે ભગવાને દેશના આરભી. ‘આ માનવ ભવ દુર્લભ છે અને તે માનવ ભવની સાથે કતા પરલેાકની સાધનામાં સમાયેલ છે. હું ભન્ય જીવા ! માતા, પિતા, સ્ત્રી, મંધુ, સ્વામી, સેક સ સબધા નશ્વર છે. ધમ એકજ વિશિષ્ટ છે કે જે માનવના મૃત્યુ પછી તેની પાછળ આવે છે જગતના સર્વ સચાગાના છેડે અંતમાં છે તેમ ધનવૈભવ વિગેરે સવ છેવટે નાશ પામનાર છે. માટે જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ માક્ષમાગ નુ પાલન કરા. આનું પાલન સાધુધમ અને શ્રાવક ધર્મના પાલનથી થઈ શકે છે. ’ ભગવાનની આ પ્રમાણે દેશના સાંભળી ભરતના પુત્ર ઋષભસેને ભગવંતને વિજ્ઞપ્તિ કરી કહ્યું કે, • હે ભગ વંત! આપે અમારા જેવા સ`સારદાવાનલથી દગ્ધ બનેલા જીવાની શાંતિ માટે તત્ત્વાp. તની વૃષ્ટિ કરી મહાન ઉપકાર કર્યાં છે. હું યાનિધિ! આપ અમારૂં રક્ષણ કરે. આ સંસારનાં સર્વ સગાં સમંધી સંસારભ્રમણુના હેતુરૂપ છે તેથી મારે તેની જરૂર નથી. મે' આપનેાજ આશ્રય લેવાને નિર્ણય કર્યો છે માટે મને દીક્ષા આપે. * આ પ્રમાણે કહી ઋષભસેને ભરતના ખીજા પાંચસે પુત્રા અને સાતસેા પૌત્રાની સાથે દીક્ષા ગ્રહણુ કરી. ભરતના પુત્ર મરીચિએ પણુ ભગવંતને દેવા અને ઈન્દ્રોથી સેવાતા દેખી આનંદપૂર્વક દીક્ષા અંગીકાર કરી. ભરત મહારાજાની આજ્ઞાલઈ બ્રાહ્મીએ દીક્ષા અંગીકાર કરી. ભરત મહારાજાએ શ્રાવકન્નત સ્વીકર્યું અને સુંદરી દીક્ષા લેવાની ઈચ્છાવાળી હાવા છતા ભરતમહારાજાએ નિષેધ કર્યો અટલે શ્રાવિકા થઈ. આ રીતે કોઈ એ દીક્ષા, કાઈએ શ્રાવકપણું તે કોઈએ સમકિત ગ્રહણ કર્યું. કચ્છ મહાકચ્છ સિવાય બીજા સવ તાપસેાએ પણ પ્રભુ પાસે આવી ફરીથી દીક્ષા ગ્રહણુ કરી. એમ ચત્તુવિધ સંઘની વ્યવસ્થા થઇ. પ્રભુએ ઋષભસેન વિગેરે ચારાશી સદ્ગુદ્ધિવાન શિષ્યાને સર્વ શાસ્ત્ર જેમાં સમાએલાં છે એવી ઉત્પાદ, વ્યય, અને ધ્રુવ એ નામની પવિત્ર ત્રિપદીને ઉપદેશ કર્યો, એટલે તે ગણુધરાએ તે ત્રિપદીને અનુસારે દ્વાદશાગીની રચના કરી. પછી ઈંદ્ર દિવ્ય ચૂર્ણથી પૂર્ણ ભરેલા એક થાળ લઇને પ્રભુના ચરણ પાસે ઉભા રહ્યો. એટલે ભગવતે ઉભા થઈ તેમની ઉપર ચૂક્ષેપ કરી સૂત્રથી, અથ થી, દ્રવ્યથી, શુષુથી, પર્યાંયથી અને નયથી તથા અનુયાગથી ગણુની અનુજ્ઞા આપી ત્યારપછી દેવતા મનુષ્ય અને તેમની સ્ત્રીઓએ દુભિના નાદપૂર્વક તેની ઉપર ચેાતરથી દિવ્યચ્ણુવાસક્ષેપની વૃષ્ટિ કરી પછી સર્વ ગણુધરી અંજિલ જોડીને ઉભા રહ્યા. ભગવતે પૂર્વાભિમુખ સિંહાસને બેસી ફરીથી દેશના આપી તે વખતે પહેલી પારસી પૂરી થઇ. ચક્રવર્તિએ કરાવેલે અને દેવતાઓએ સુગધિત કરેલા અખંડ ફાતળા સહિત મનાવેલા શાલિના મળિ ઉછાળવામાં આવ્યેા. તે મલિના અર્ધભાગને દેવતાઓએ અંતરિક્ષમાંથીજ ગ્રહણ કર્યાં અને નીચે પડયે તેમાંથી અધ ભાગ ભરતરાજાએ લીધે. અને ખાકીના લાકોએ વહેંચી લીધા. તે અલિના પ્રભાવથી રાગના નાશ થાય છે અને ફીથી છ માસ પર્યંત નવા રોગ ઉત્પન્ન થતા નથી. પછી ભગવાન સિંહાસનથી ઉઠી ઉત્તરદ્વારના માર્ગથી મહાર નીકળ્યા અને દેવ