________________
૨૪
[ લઘુ ત્રિષ િશલાકા પુરુષ,
*
:
અગ્નિ ઉત્પન્ન થયા છે. તમે તેની પાસે રહી તેની સમીપ ભાગમાં રહેલા તૃણુાર્દિકને દુર કરે અને તેને ઘણુ કરા, ” ત્યારપછી પૂર્વોકત વિધિ પ્રમાણે તૈયાર કરેલી ઔષધિને તેમાં નાંખી પકવીને તેનું ભક્ષણ કરો. પછી તે લેાકાએ તેમ કર્યું. એટલે અગ્નિએ તે તે સ ઔષધિ બાળી નાંખી. તરતજ તેઓએ સ્વામી પાસે તે વૃત્તાંત નિવેદન કર્યાં અને કહ્યું કે સ્વામિન્! તે અગ્નિ તે ભુખાળવા થઇ એકલેાજ ખાઇ જાય છે. અમને કાંઈપણ પાછું આપતે નથી.’ તે અવસરે પ્રભુ હાથી ઉપર બેઠેલા હતા. તેથી તરતજ યુલિકે પાસે લીલા મૃત્તિકાના પિંઢ મગાવ્યે અને તે પિ'ડને હસ્તીના કુંભ ઉપર હાથ મુકી પ્રભુએ હાથી વિસ્તારીને હાર્થીના ગડસ્થલવાળા આકારનું પાત્ર બનાવ્યુ. અને આથી શિલ્પોમાં પ્રથમ કું ભકારનું શિલ્પ પ્રગટ કર્યું. પછી તેઓને સ્વામીએ કહ્યુ કે આવી રીતે ખીજા પાત્રા પણ બનાવેા. અને તેને અગ્નિ ઉપર રાખી તેમાં ઔષિધને પકાવી પછી ભક્ષણ કરે.’ તેઓએ સ્વામીની આજ્ઞા પ્રમાણે કર્યું. ત્યાંથી આરભીને પ્રથમ કારીગર કુંભકાર થયા.લાકાને ઘર બનાવવા માટે પ્રભુએ વાકિ મકાન બાંધનારને અનાવ્યા. અર્થાત તે કળા શિખવીને તૈયાર કર્યાં. મહાપુરૂષોની બનાવટા વિશ્વના સુખને માટે જ હોય છે. લાકોની વિચિત્ર કીડાના હેતુથી ત્યારબાદ પ્રભુએ ચિત્રકાર, વસ્ત્ર મનાવવા સારૂ વણુકરા, કેશ અને નખની વૃદ્ધિથી પીડિત થતા લેાકેાને માટે હજામ પણ બનાવ્યા. કેમકે તે વખતે સવ કલ્પવૃક્ષને ઠેકાણે પ્રભુ એકજ કલ્પવૃક્ષ હતા. તે પાચ શિલ્પો (કુંભકાર, ચિત્રકાર, વાકિ, વણુકર, નાપિત ) દરેકના વીશ ભેદ થવાથી લેાકેામાં સરિતાના પ્રવાહની પેઠે સો પ્રકારે પ્રવાં. અર્થાત્ સો શિલ્પો પ્રગટ થયાં. લેાકાની જીવિકાને માટે તૃણુહર, કાષ્ઠહર, કૃષિ અને વ્યાપાર વિગેરે કર્મો ભગવતે ઉત્પન્ન કર્યો. (આચાર્યના ઉપદેશથી જે કળા પ્રવર્તે તે શિલ્પ અને ઉપદેશ વિના પ્રવર્તે તેને કમ કહે છે.) ભગવાને માહાટા પુત્ર ભરતને બહેાંતેર કળા શિખવી. અને ભરતે તે કળા પોતાના બીજા સહેાદરાને તથા અન્ય પુત્રને સમ્યક્ પ્રકારે શિખવી. કેમકે પાત્રને શિખવેલી વિદ્યા શત શાખાવાળી થાય તે સ્વાભાવિક છે. ખાહુબલિને પ્રભુએ હસ્તિ, અશ્વ, સ્ત્રી અને પુરૂષના અનેક પ્રકારના ભેદવાળા લક્ષણાનું જ્ઞાન આપ્યું. બ્રાહ્મીને જમણા હાથ વડે અઢાર લીપિએ બતાવી અને સુંદરીને ડાબા હાથથી ગણિત ખત્તાળ્યુ. વસ્તુનાં સાન, ઉન્માન, અપમાન અને પ્રતિમાન પણુ પ્રભુએ બતાવી લેાકેાને નિપુણુ બનાવ્યા. લેાકાના વિભાગની રચના.
પ્રભુએ ઉગ્ર, લેાગ, રાજન્ય અને ક્ષત્રિય એવા ચાર ભેદથી લેાકાની રચના કરી. ઉગઢ ડના અધિકારી એવા આરક્ષક પુરૂષ તે ઉગ્રકુળવાળા, ઇન્દ્રને જેમ ત્રાયશ્રિંશ દેવ તાએ તેમ પ્રભુના મત્રિ વિગેરે તે ભેગળવાળા પ્રભુની સમાન વયવાળા મિત્રો તે રાજન્યકુળવાળા અને ખાકી અવશેષ રહેલા પુરૂષષ તે ક્ષત્રિય થયા. એવી રીતે પ્રભુ નવીન સ્થિતિ રચીને રાજ્ય લક્ષ્મી લેાગવવા લાગ્યા શિક્ષા કરવા લાયક લેાકાને તેઓના અપરાધ પ્રમાણે શિક્ષા કરવાનું નિર્માણુ કર્યું, વરસાદ પણ ધાન્ચની નિષ્પત્તિને માટે પેાતાના