________________
શ્રી
યમદેવ ચરિત્ર 1
કુતાગે સાડાપાંચસેં ધનુની ઉંચાઈવાળા ૬ મરૂદેવ અને શ્રીકાંતા યુગલને જન્મ આપે. મરૂદેવને વર્ણ સુવર્ણકાંતિસમાન હતું અને શ્રીકતાને વર્ણ પ્રિયંગુના વર્ણ સમાન હતે. મરૂદેવ ત્રણે નીતિથી પિતાનું અનુશાસન કરતા હતા. અંતસમ શ્રીકાંતાએ પાંચ ધનુષ્યના પ્રમાણુવાળા નાભિ અને મરૂદેવા યુગલને જન્મ આપે. નાભિ સુવાકાંતિવાળા હતા અને મરૂદેવા પ્રિયંગુલતાના વર્ણ જેવી કાતિવાળી હતી. અને આ પ્રમાણે નાભિરાજા સાતમા કુલકર થયા. આ રીતે પહેલા બે કુલકરના વારામાં હાકાર, ત્રીજા ચાથાના વારામાં શેડા અપરાધમાં બહાકાર અને વધુ અપરાધમાં “માકાર, પાંચમા છા અને સાતમાના વારામાં ઘોડા અપરાધમાં હાકાર મધ્યમમાં “માકાર અને વધુમાં ધિકારી નીતિ પ્રવતી. આ સર્વે કુલકરેનુ સંઘયણ અને સંસ્થાન પ્રથમ હતું અને કુલકરીઓને વર્ષ પ્રિયંગુવર્ણ જે હતે.
...
[૨]
વપભદેવ ભગવાનનો જન્મ સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી નવી પ્રભુનું મરૂદેવા માતાની કુક્ષિમાં ઉત્પન્ન થવું અને માતાને તેજ શત્રિએ ચૌદ સ્વમનું દર્શન,
ત્રીજા આરામાં ચોરાશીલાખ પૂર્વ, ત્રણવર્ષ અને સાડાઆઠ મહિના બાકી રહ્યા ત્યારે અપાડ વદી ૧૦ના દીવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાને ચગ હતું તે વખતે વજાભ ચક્રવત્તિને જીવ સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેવીરા સાગરેપમનું આયુષ્ય ભોગવી નાભિકુળકારની સ્ત્રી મરૂદેવાની કુક્ષિને વિષે ઘુઝાનસહિત ઉત્પન્ન થયો. આ વખતે ચૌદે શાકમાં ઉજવાળું થયું. નારકીથી માંડીને સર્વ જીવોએ તે સમયે એકાએક સુખ અનુભ કુદરતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને સર્વત્ર પ્રસન્નતા દેખાઈ મરૂદેવામાતાએ જ્યારે ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારે ચૌદ સ્વનાં જોયાં. પહેલે સ્વને ઉજળો, પૃણ રધવાળો, દીધે પુછવાળો અને સુવર્ણની ઘૂઘરમાળવાળો વૃષભ જોયો. બીજે સ્વને કત, ઉચા, મદથી ઝરતે, કેલાસ પર્વત છે અને ચાર દાંતવાળો હસ્તિ છે. ત્રીજે સ્વને પીળા નેત્રવાળે, માટી ભવાળ, ચપળ કેશવાળો અને પુછડાને ઉલાળતે કેશરીસિંહ દીઠ, ચોથે સ્વખે પદ્ય જેવા લોચનવાળી અને હાથીઓએ અઢથી ઉપહેલા પૂર્ણકલોથી શોભતી લક્ષ્મીદેવી દીઠી. પાંચમે રવને નાના પ્રકારના દેવના પુષ્પથી ગુંથેલી સુંદર લાંબી કુલની માળા દીઠી. છઠું સ્વને કાન્તિના સમુહથી દિશાઓને પ્રકાશ કરનારૂં ચંદ્રમંડળ દીઠું. સાતમા સ્થાને સર્વ અંધકારને નાશ કરનાર અને વિસ્તાર પામતી કાન્તિવાળે સર્ય જોયો. આઠમા સ્વપ્ન ચલાયમાન એવી પતાકાવડે શોભતો મહાવજ દીઠા. નવમા સ્વપ્ન જળથી ભરેલે સુવર્ણ કળશ દીઠા. દશમા સ્વખે અનેક કમળોથી શભતું પ સરવર દીઠું અગીયારમા સવ ઉંચા તરંગો સમુહથી ચિને આનંદ કરનાર ક્ષીરસમુદ્ર દીઠે બારમા સવપને ઘણું કાન્તિવાળું વિમાન દીધું. સેરમા સ્થાને