________________
૧૨
[ લઘું બ્રિષ્ટિ શલાકા પુરૂષ. nowororomannumorurimin જીવવામાં ખૂબ કઠિન છે. અમે સુખને છાંટે પણ જેમાં ન હોય તે ભયંકર મહા દુખમય છ આરે પણ ૨૧૦૦૦ વર્ષને છે, ત્યારબાદ ઉંસર્પિણીની શરૂઆત થાય છે તેને કમ ઉલ હેવાથી તેમાં અવધિના છઠ્ઠા આરાની માફક તેનો પહેલે આ વિગેરે હોય છે. રાત અને દીવસ એક સરખાં પસાર થવા છતાં જગતમાં થનારા પરાવર્તનો અને અનુભાવને લઈને આ આરા-કાળ વિભાગની વ્યવસ્થા છે " , સાત કુલકરે તથા લેક કથા રૂપ-હકારાદિ ત્રણ નીતિનું વર્ણન:
આ વિમળવાહન અવસર્પિણના ત્રીજા આરામાં ૫૫મને આમ ભાગ બાકી હતું ત્યારે થયા. અને ત્યારબાદ કેટલાક સમય ગયા પછી કલ્પવૃક્ષોને પ્રભાવ મંદ પડયે અને સ્વભાવનું પરિવર્તન થવા લાગ્યું, 'આ કલ્પવૃક્ષ પૃથ્વીકાયના છે. અને ઋષિ દત્ત ચરિત્ર ગ્રંથમાં કલ્પવૃક્ષનું વાવવાનું જણાવ્યું છે. તેથી વનસ્પતિકાયનાં છે તેમ જણાવ્યું છે પરંતુ પૂર્વાગ્રાથી તે વાત બંધ બેસતી નથી. આથી કલ્પવૃક્ષોની આ મદતને લઈ યુગલિકેને કલ્પવૃક્ષો ઉપર વિશેષ મમતા જાગી. એક યુગલિઆએ સ્વીકારેલ કલ્પ વૃક્ષને બીજો યુગલિક આશ્રય કરે તે પ્રથમ સ્વીકાર કરનારને તેમાં પિતાનો માટે પરણવ જણાવા લાગ્યા. આ બધી ફરીયાદ શ્રેષ્ઠ ગણાતા વિમળવાહન પાસે પહોંચી. વિમળવાહને કહ૫વૃક્ષો વહેંચી આપ્યાં. અને જે કંઈ પિતાને વહેંચી આપેલ ભાગને છોડી બીજાના ભાગને છે તે તેને શિક્ષા કરવા માટે “હાકાર’ નીતિ પ્રગટ કરી યુગલિઆઓ માનતા કે લાકડીથી કોઈને માર સહન કરે ત્યારે પણ “હાકાર' શબ્દ વડે તિરસ્કાર પામ સારો નહિ” જ્યારે છ માસ આયુષ્યના બાકી રહ્યા ત્યારે વિમળવાહનની નવો ધનુષ્ય ઉંચાઈવાળી પત્ની ચંદ્રયશાએ એક યુગલિકને જન્મ આપ્યો. આ ચુગલિકનું નામ ૨ ચક્ષુમાન અને ચંદ્રકાંત પાડવામાં આવ્યું. તે યુગલનું શરીર આઠસે ધનુષ્યઉંચું, શ્યામ વર્ણવાળું, પ્રથમ સંઘયણ અને પ્રથમ સંસ્થાનવાળું હતું. છ માસ બાદ વિમળવાહન મરી સુવર્ણકુમારમાં અને ચંદ્રયશા મરી, નાગકુમારમાં ઉત્પન્ન થઈ.
ચક્ષુષ્માન અને ચંદ્રકાન્તાના કાળમાં હાકાર નીતિજ રહી. અંત સમય નજીક આવ્યું ત્યારે ચંદ્રકાન્તાએ સાડા સાતસે ધનુષ્યની ઉંચાઇવાળા પિતાના સમાન વર્ણવાળા ૩ યશસ્વી અને સુરક્ષા નામના યુગલને જન્મ આપે યશસ્વીના વખતમાં
હાકાર” નીતિ ઉપરાંત “માકાર ભીતિ પ્રવતી. અંતે સમયે સુપાયે સાડા છસેં ધનુષ્યની ઉંચાઈવાળા ૪ અશિચંદ્ર અને પ્રતિરૂપા યુગલને જન્મ આપે. અશિચંદ વ ઉજજવળ હતું અને પ્રતિરૂપ પ્રિયંગુ વર્ણ સદશ વર્ણવાળી હતી. આ યુગલિક પણ “હાકાર” “માકાર” બે નીતિવડે શાસન કરતા હતા અંત સમયે - પ્રતિરૂપાએ થામકાંતિવાળા, અને છસેં, ધનુષ્યની ઉંચાઇવાળા ૫ પ્રસેનજિત અને રાસુકતા યુગલને જન્મ આપે. પ્રસેનજિતે પિતાના સમયમાં જે “હાકાર “માકાર નીતિથી ન માને તેને માટે તેણે ધિક્કાર નીતિને ઉપયોગ શરૂ કર્યો. આ પછી છેલ્લે કાળે