________________
૧૦
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, વિગેરે લાવવા રૂપ વૈયાવચ્ચેથી ચક્રવતિ પદ આપનાર કર્મ ઉપાર્જન કર્યું અને સુબાહુ મુનિએ તપમાં સદા રત રહેતા મુનિઓના હાથ પગ દબાવવારૂપ વિવિધ પરિચર્યા દ્વારા અપૂર્વ બાહુબલ મળવા રૂપ કર્મને ઉપાર્જન કર્યું. પીઠ અને મહાપીઠ હરહમેશાં પઠન પાઠનમાં સદા રકત રહેતા હતા. વજાનાભમુનિએ સાધુઓની વયાવચ્ચ અને વિશ્રામણ કરનાર બાહુ સુબાહુની પ્રશંસા કરી જણાવ્યુ કે “ આ વૈયાવચ્ચ અને વિશ્રામણ કરનાર સુબાહુને ધન્ય છે કે જે અનેક મહાત્માઓને તપ ત્યાગમાં આધાર રૂપ બને છે.” ગુરૂનું આ વચન પીઠ મહાપીઠને ન રૂગ્યુ અને તેમને લાગ્યુ કે દુનીયામાં સૌ કોઈને કાર્યજ હાલું લાગે છે? તપ ત્યાગ અને સંયમમાં રકત છતાં તેમણે આ ઈર્ષોના પ્રતાપે સ્ત્રી નામકર્મ ઉપાર્જન કર્યું. બાર ભવ-અનુત્તર વિમાનમાં દેવ.
છ મુનિ મહાત્માઓએ ખરુંની ધારા સમાન સંયમતને ચૌદ લાખ પૂર્વ સુધી પાળી અંતે પાપગમન અણુસણુ કરી સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનમાં તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. આ રીતે સમ્યકત્વ પછીના ભગવાને કરેલ બાર ભવનું સંક્ષિપ્ત વર્ણન.
ઋષભદેવ ભગવાન
-
-
-
જન્મકાળ-સાત કુલકરેની ઉત્પત્તિ પ્રથમ કુલકર-વિમળવાહનને પૂર્વભવ-જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં અપરાજિતા નામે નગરી હતી. આ નગરીમાં પ્રકૃતિથી સરળ સાગરચંદ નામને અને પ્રકૃતિથી વક દુખ બુદ્ધિાળો અનગ (અશેકદત્ત) નામના બે પુરૂષો વસતા હતા. સાગરચંદ્ર એક વખત કઈક ધનાઢયની રૂપવતી પ્રિયદર્શન કરીને તેના અલંકારને લુંટવાની ઈચ્છાએ પકડી મારનારા ચાર પાસેથી તેને પરાક્રમપૂર્વક છોડાવી. છોકરી તેની બહાદુરી અને પરોપકાર જોઈ તેના ઉપર મુગ્ધ બની. તેના માતા પિતાએ છોકરીની ઈરછા મુજબ સાગરચંદ્રને પરણાવી. સાગરચંદ્રની ગેરહાજરીમાં અગે (અશકદ) તેને મલિન આશય પ્રગટ કર્યો પ્રિયદર્શનાએ તેને તિરસ્કાર કર્યો. વિલ પડેલો અશકિદત્ત પાછા ફરે છે તેટલામાં સાગરચંદ્ર સામો મળે. તેણે અનંગનું (અશોકદત્તનું) સુખ પડી ગયેલ જોઈ પૂછયું કે “તું આજે કેમ આટલો બધે નિરાશ છે?” તેને કપટી અનંગે चारणामेण चोइस पुवाणि अहिज्जियाणि अवसेसा एकार संगवीचउरो'
* બૃહત્ ત્રિષષ્ટિમાં અહિં અશોકદત્તના નામને ઉલેખ છે.