________________
[ લઘુ ત્રિષ્ટ શલાકા પુરુષ
૧૭૪
ભગવાનના આકરા અભિગ્રહ
આ પછી ભગવાન કશાંખી પાયો આ સમયે કાશામ્બીમાં શતાની રાજ રાજ્ય કરતા હતા. તેને ભૃગાવતી નામે મિષ્ઠ ગણી હતી. આ રાજાને સુગુપ્ત નામના ભત્રી હતા તેને શ્રાવિકા નદા નામે ભાર્યાં હતી, તેમજ આ નગરમાં ધનાવહ નામે શેઠ અને તેની પત્ની મૂલા રહેતાં હતા. ભગવાને પોષ વદી ૧ ના દિવસે ઘણાં કર્મી ખાકી રહેલાં જાણી એક આકરે અભિગ્રહ લીધા, તેમાં તેમણે ધાયુ` કે ‘રાજકુમારી છતાં દાસીપણાને પામેલી, મસ્તક મુંડિત અને અઠ્ઠમતપવાળી, આખમાં આંસુએ અને પગમાં એડીવાળી જો કાઈ ખાલા એક પગ ડહેલીમાં અને ખીજો પગ મહાર રાખી ઉભી રહી સુપડાના ખુણામાં રહેલા ખાકળા મને દભક્ષામાં આપશે તા હું ભિક્ષા ગ્રહણ કરીશ’
ભગવાન હરતુ ંમેશાં લિક્ષા માટે આવના પણ શિક્ષા લીધા વિના પાછા ફરતા. એક દિવસ સુગુપ્તને ત્યાં ભિક્ષા માટે ભગવાન પધાર્યા. શ્રાવિકા નંદાએ સુઝતી અનેક વસ્તુએ ધરી પણુ ભગવાને તેની સામે નજર કરી ષ્ટિ ખેંચી લઇ પાછા ફ્રી કાઉસગ્ગ ભૂમિએ ગયા નંદાને ભુખદુ:ખ લાગ્યું. તે વિચારવા લાગી ભગવાન જેવા ભગવાન મારે આંગણે પધાર્યાં અને હું કમનશીખ કાંઇ લાસ પામી શકી નહિ દિવમે દિવસે આ વાત શહેરમાં ચર્ચા રૂપે થઇ. લેાકેા વિવિધ પ્રકારે ભિક્ષા વહેારાવતા પણુ ભગવાન હુ ંમેશાં ભિક્ષા લીધા વિના પાછા ફરતા મૃગાવતીને આ વાતની ખખર પડી. તેણે ગજાને કહ્યું તમે પ્રજાનું પાલન કરી છે. મેટામેટા બુદ્ધિશાળી મંત્રીએ ગખા છે. પણ કોઈ દિવસ ભગવાને ગ્રે અભિગ્રહ ધારણુ કર્યું હશે અને તે કઈ રીતે પુરાય તેના વિચાર સરખા કર્યાં છે? તમારા રાજ્યમાં દેવર્ષિં રાજ શિક્ષા માટે ફ્રે અને ભિક્ષા લોધા શિવાય જાય અને તેમને અભિગ્રહ ન પુરાય તેમાં તમારી બુદ્ધિ અને ભક્તિ અનેની ખામી ગણાય ? રાજાએ સવારે સુગુપ્તને કહ્યું. સુગુપ્તે રાજાને કહ્યું · મહારાજ! અભિગ્રહ અનેક પ્રકારના હોય છે પરન્તુ ભગવાને મનમાં શુ સંકલ્પ કર્યો હશે તેની અમારા જેવા અજ્ઞાની આને શું ખબર પડે?’ આ પછી રાજાએ લૈકાને અનેક પ્રકારે ભગવાનને ભિક્ષા આપવાની સૂચના આપી પણુ ભગવાન તે રાજ ભિક્ષા માટે આવે છે અને પાછા ફરે છે આમ પાચ માંડુના ને પચીસ દીવસ પસાર થયા.
.
આ અરસામાં ચંપાનગરીમા દધિવાટુન નામે રાજા અને ધારિણી નામે રાણીને વસુમતી નામે પુત્રી હતી શતાનિક રાજાએ ચંપા ઉપર ચઢાઈ કરી. દધિવાહન રાજા નાસી છૂટયે અને તેનું લશ્કર પરાભવ પામ્યું શતાનિકના સૈનિકાએ ચપાને લુંટી તેમાં એક સૈનિકે ધારિણી રાણી અને વસુમતીને ઉપાડયાં ધારિણીને ખબર પડી કે આ મારૂં જીવન ભ્રષ્ટ કરશે તેથી તે જીભ કચડી મરી ગઈ. વસુમતીને તે સૈનિકે દાસી તરીકે ધનાવહ શેઠને ત્યાં વેચી ધનાવહ શેઠે તેને ઘરના કામકાજમાં રાખી પરન્તુ ચંદન જેવા શીતલવચનથી શેઠના પરિવારે તેનું નામ ચંદના પાયું. અને તે દાસી મટી પુત્રી જેવી મની એક વખત ચક્રના શેઠના પગ ધાતી હતી ત્યારે તેના ચેટલે નીચે પડતા શેઠે પકડી દ્ધર રાખ્યું, “મુટારીએ બેઠેલી મૂલાએ આ દૃશ્ય જોયું તેને અનેક તર્ક વિતર્ક થયા અને