________________
શ્રમણ ભગવાન મહાવીર ]
૧૫૭
* *
*
*
ન મૂન
વદ દશમના દિવસે ચંદ્રપ્રભા નામની શિબિકામાં આરૂઢ થઈ સર્વ પરિવાર સહિત જ્ઞાતખંડ ઉદ્યાનમાં પધાર્યા સેવકોએ અશોકવૃક્ષ નીચે શિબિકાને ઉતારી. ભગવાને શિબિકામાંથી ઉતરી પિતાના શરીર ઉપર રહેલ આભૂષણેને ત્યાગ કર્યો અને સ્વહસ્તે પાચમુષ્ટિ લેચ કર્યો આ વખતે ભગવાનના વિરહથી રડતા કુટુંબીઓએ આશીર્વચન આપતાં કહ્યું કે, “હે પુત્ર! તમે રાષભદેવ ભગવાનના પવિત્ર ઈવાકુકુળમાં ઉત્પન્ન થએલા છે! તમારૂ કાશ્યપ ગોત્ર છે, તમે સિદ્ધાર્થ અને ત્રિશલાના પુત્ર છો! તમે તરવારની ધારા સમાન વ્રત લીધું છે તેને દીપાવજે. લીધેલાં બતમાં પરાક્રમ ફેરવજો. અને તેમાં પ્રમાદ ન કરશો” આ પછી ઈન્દ્ર દેવદુષ્ય વસ્ત્ર ભગવાનના સ્કધ ઉપર નાંખ્યું અને ભગવાને ૩૦ વર્ષની ઉંમરે (વિક્રમ પૂર્વ સ ૫૧૨ ઈ પૂર્વ પ૬૯) માગશર વદ દશમના દિવસે ચંદ્ર હસ્તત્તરા નક્ષત્રમાં હતો ત્યારે ઉત્તમ ' કહી ભગવાને સાવદ્ય ત્યાગરૂપ સંયમ ગ્રહણ કરતા કહ્યું: “હ સમભાવને સ્વીકારું છું સર્વ પાપને ત્યાગ કરૂં છુ મન-વચન અને કાયાથી કેઈપણ પાપ પ્રવૃત્તિ કરીશ નહિ-કરાવીશ નહિ અને થતી હશે તેને અનુદાન આપીશ નહિ” આજ વખતે સ ચમારૂઢ ભગવાનને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયુ દેન દીશ્વર દ્વિીપ જઈ સ્વસ્થાને ગયા અને કુટુમ્બી વિગેરે આપ્તવર્ગ “હે બાધવ હવે અમે વીર! કહી કેને બોલાવશું અને તેની સાથે હૃદયની વાત કરીશું ? આ પ્રમાણે બોલતાં આંસ સાથે વીર ભગવાન વિહાર કરતા અદશ્ય થયા ત્યાં સુધી તેમની દિશામાં જે થાકી સ્વસ્થાને ગયો.
શ્રમણ અવસ્થા
(૩)
પ્રથમ વર્ષ દીક્ષા પ્રથમ દિવસ ,
શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાતખંડ વનમાંથી આગળ ચાલ્યા કે તુત એક બ્રાહ્યણું મળે અને બે “હે ભગવાન! આપે ધનની વૃષ્ટિ કરી, સવછરી દાન આપ્યું ત્યારે હું કમભાગી પરદેશ કમાવા ગયો હતો ત્યાં પણ મારું ભાગ્ય ચાર ડગલાં આગળ હોવાથી હું કાંઈ કમાયો નહિ અને એને એ પાછો આવ્યે હે ભગવાન! હું નિધન છે. આપ કોઈને કાંઈ આપો” ભગવાને સ્કન્ધ ઉપર રહેલ દેવદૂષ્યના બે કકડા કરી એક ભાગ તેને આ બ્રાહ્મણ તે ભાગ લઈ તુણનારની પાસે ગયે તેણે બ્રાઘાણને કહ્યું: “ત
* આ zતખડ ઉદ્યાન ક્ષત્રિયકુડ ગામની બહાર ઈશાનદિશામાં આવેલું છે
૧ કલ્પસૂત્ર બહત ત્રિષષ્ટિમા ભગવાનની દીક્ષા પછી તુરત જ સંભ બ્રાહ્મણે ભગવાન પાસે વસ્ત્રની માગણી કરતાં અર્ધવસ્ત્ર આપ્યા ઉલ્લેખ છે અહીં લઘુ ત્રિષષ્ટિમા “gs પ્રથમ વર્તે છૂળ રે વારતા દિ મમરો કાર્યક્તિનું નામ છે જાતિ પ વરૂ વિ’િ એમ જણાવી એક ચોમાસા બાદ સોમભટે વસ્ત્રની માગણી કરે તેમ જણાવ્યું છે, કપત્રમાં એકમાસ અધિક વર્ષ બાદ સુવર્ણવાળુકાના કાઠે બાકી રહેલ અડધું વસ્ત્ર પડી જવાનું જણાવ્યુ છે.
૧