________________
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ,
કેવળજ્ઞાન સંપન અને સર્વ સેવક ઉપર પ્રસન્ન એવા શ્રી વર્ધમાનસ્વામિ મને હમેશાં શિવસંપત્તિ માટે થાઓ.
પરમેષિપદ પ્રાપ્ત અને જગતભરના સર્વજ્ઞાનથી વ્યાસ અજિતનાથ વગેરે સર્વ જિનેશ્વરેને હું વિધિપૂર્વક પ્રણિધાન કરૂં છું.
ઉત્પત્તિ-નાશ-અને ધ્રુવ એ ત્રણ પદથી વિસ્તાર પામેલ, પવિત્ર અને હિતકર જિનેનાગમરૂપ સરસ્વતી અને સાનિધ્ય થાઓ.
તાત્વિક સર્વ અર્થોના જાણ શ્રી ગૌતમસ્વામી અને શ્રી સુધર્માસ્વામિ વિગેરે ગણધરને નમીને થી ત્રાષભદેવ વિગેરે જિનેશ્વરનાં ચરિત્રને હું સંક્ષેપથી કહીશ.
શ્રી ગઇષભદેવ ચરિત્ર
સમ્યક્ત્વમાસિ-પ્રથમભવ–ધનસાર્થવાહ જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં ક્ષિત પ્રતિષ્ઠિત નામનું નગર હતું. આ નગરમાં પ્રિયંકેર (પ્રસન્નચંદ્ર) નામે રાજા રાજ કરતે હતે. તેનગરમાં રહેતા ધન સાર્થવાહે વસંતપુર જવાની ઈચ્છા કરી પહો વજડા કે ધન સાર્થવાહ વસંતપુર જવાના છે માટે જેની ઈચ્છા હોય તે ચાલે વસંતપુર જવાને ઈચ્છિતા ધર્મઘોષસૂરિ મહારાજ પણ સાથે
૯ વાસુદેવના નામ. ૧ ત્રિપૃષ્ઠ, ૨ દ્વિપૃષ્ઠ, સ્વયંભુ, ૪ પુરૂષોત્તમ, ૫ પુરૂષસિંહ, ૬ પુરૂષપડરિક, ૭ દત્ત, ૮ લમણું, ૯ કૃષ્ણ,
- ૯ બળદેવના નામ ૧ અચળ, ૨ વિજય, ૩ ભદ્ર, ૪ સુપ્રભ, ૫ સુદર્શન, ૬ આનંદ, ૭ નંદન, ૮ પ, ૯ રામ (બળભદ્ર)
૯ પ્રતિવાસુદેવના નામ. ૧ અશ્વગ્રીવ, ૨ તારક, ૩ મેરાક, ૪ મધું, ૫નિષ્કુભ, ૬ બલિ, ૭ પ્રલાઇ, ૮ રાવણું, ૯ જરાસંધ.
આ ત્રેસઠ શલાકા પુરૂષે એટલા માટે કહેવાય છે કે તે મોક્ષે જરૂર જવાના છે. ૨૪ તીર્થકરે તે તેજ ભવે મોક્ષે જાય છે. ચક્રવત્તિમાં જે તે ભવમાં ચારિત્રગ્રહણ કરે છે તે સ્વર્ગો અથવા મેસે જાય છે. અને જે ચારિત્ર' નથી ગ્રહણ કરતા તે ચોક્કસપણે નરકે જાય છે. બાર ચક્રવત્તિમાંથી ૮ તે તે ભવે મોક્ષે ગયા છે. અને સુભૂમ તથા બ્રહાદત્ત નરકે ગયા છે પણ આગામિ ભવે મેક્ષે અવશ્ય જશે. વાસુદેવ અને પ્રતિવાસુદેવ તે તે ભવે ચારિત્ર નહિ ગ્રહણ કરી શકવાથી ત્યાંથી મૃત્યુ પામી નિયમે નરકે જાય છે. પણ તે પછીના ભવમાં મોક્ષે જેનાર છે. નવ બળદેવ વાસુદેવના મૃત્યુ પછી વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી રવ અથવા ક્ષે જાય છે. સ્વર્ગે જનારા તે પછી માનવભવ પામી અવશ્ય મેક્ષ પામે છે..