________________
શ્રી પાનાથ ચરિત્ર
૨૪૭ છતાં કયા સાધશે આ ભક્તિ તીર્થયાત્રા, જિનપૂજા, ગુરૂસ્તવન વગેરે અનેક રીતે થઈ શકે છે. અહિં પૂજન ઉપર વિરસેન અને શુકરાજની કથા તથા ભાવપૂજા ઉપર રાવણ અને વનરાજની કથા કરી ભવ્ય અને તેમણે પ્રતિબોધ પમાડે દેશના પૂર્ણ થયા બાદ સૌ પોતપોતાના સ્થાને ગયા
પાર્શ્વનાથ પ્રભુના શાસ્ત્રમાં પા નામે શાસનદેવ અને પદ્માવતી નામે યક્ષિણી શાસનદેવી દઈ પાયક્ષ કાચબાના વાહનવાળે કૃષ્ણવર્ણકાળે, હસ્તિ જેવા મુખવાળે, નાગની ફાના છત્રથી શોભતે, ચાર ભૂજાવાળો. બે વામણૂજામાં નકુલ અને સર્પ તથા બે દ િભૂકામાં વીરું અને સર્પ ધારણ કરનાર કર્યો. તથા પદ્માવતી કુર્કટ જાતિના સપના વાડનવાળી, સુવર્ણ સરખા વર્ણવાળી બે દક્ષિણ ભૂજામા પદ્ધ અને પાસ, તથા બે વામ ભૂજમા ફળ અને અકુશ ધારણ કરનારી થઈ સાગરદત્તની દીક્ષા
જાત ઉપર ઉપકાર કરતા ભગવાન એક વખત પુંડ્ર નામના દેશના સાકેતપુર નગરના આસ્રોદ્યાનમાં આવ્યા તેવામાં તાલિમી નગરને સાગરદત્ત નામને એક વણિક પુત્ર ભગવાન પાસે આવ્યે અને ભગવાનને વદન કરી ધર્મદેશનામાં બેઠે. આ સાગરદત્ત પૂર્વ જન્મમાં એક બ્રાહ્મણ પુત્ર હતો. તે ભવમાં તેની સ્ત્રી કોઈ બીજા પુરૂષ સાથે આસક્ત થએલ હોવાથી તેણે તેને ઝેર આપી હાર ફેંકી દીધે પણ એક ગોવાલણે તેનઝેર ઉતારી તેને ત્યા સાજો કર્યો. સાજો થએલ બ્રાહ્મણ પુત્ર પરિવ્રાજક થઈ મૃત્યુ પામી સાગદત્ત નામેષ્ઠિ પુત્ર થયે અને પેલી ગોવાલણ મૃત્યુ પામી વણિક પુત્રી થઈ અગરદન યુગન થયે તેને ઘરમાં સ્ત્રીઓના માગાં આવ્યા તે પણ તેને સ્ત્રી પરણવાની ઈચ્છા ન થઈ પેલી વણિક પુત્રીનું પણ માગું આવ્યુ. સાગરદત્તે તેને પાછું ઠેલ્યુ. વણિક પુત્રીએ સંકેતથી સમજાવ્યું કે બધી સ્ત્રીઓ એવી હોતી નથી. આ પછી સાગરદન તેને પર એક વખત તે પરદેશ ગયે. ત્યાં તેણે સાતવાર ધન મેળવ્યું અને ગુમાવ્યું. આઠમીવાર તેને વહાણમાથી ખલાસીઓએ ફેંકી દીધું. તરતે તરત તે સસરાના ગામ પાટલા પથ નગરે આવ્યો સસરાએ તેને આદર સત્કાર કર્યો વહાણવટીઓ પણ ઘોડે. દિવસે ત્યાં આવ્યા સાગરદને તેમને ઓળખ્યા અને રાજાને જણાવી તેમની પાસેથી પિતાને માલ પાછે લીધે આ પછી સાગરદન ધનવાન થયા અને રાજાને માનીતો થયે તે જુદા જુદા ધર્મનાયકેને બોલાવતા અને દેવ, ગુરૂ ધર્મ સંબધી પ્રશ્નો પૂછતે. પણું તેને કઈ જગ્યાએથી સમાધાન ન થયું. ભગવાનની દેશનામા ભગવાને સાગરદત્તના પ્રશ્નને ધ્યાનમાં રાખી દેવ ગુરૂ. ધર્મ સંબધી દેશના આપી. સાગરદત્ત પ્રતિબોધ પામ્યો અને ભગવાન પાસે તેણે દીક્ષા અંગીકાર કરી. ભગવાનના ચાર શિષ્ય
એક વખત ભગવાનને શિવ, સુદર, ગોમ અને જય નામના ચાર શિખે એ પ્રશ્ન પૂછ્યું કે “હે ભગવાન! અમે મે ક્યારે જઈશું. ભગવાને જવાબ આપે કે “તમે આ