________________
૧૪૬
doug son, Petit
[ લઘુ ત્રિષ્ટિ શલાકા પુરું વરસાવતા મેઘમાલી ઉપર કે, ભક્તિ કરતા ધરણેન્દ્ર ઉપર તેમની દૃષ્ટિ સરખી હતી મેઘમાલી ઉપર નહાતા દ્વેષ કે ધરણેન્દ્ર ઉપર નહાતા જરા પણ રાગ, પરંતુ સ્વામિલક્ત ધરણેન્દ્રથી મેઘમાલીના ઉપસર્ગ ન જોવાયા અને તેણે તિરસ્કાર યુ ક મેઘમાલીને કહ્યુ ‘મુખ ! પૂર્વ ભવમાં હુહુ મેશ ઉપકાર કરનાર પ્રભુ પર તુ ખાટું વૈર વર્ષાવે છે ભગવાન તે સમષ્ટિ છે” ધરણેન્દ્રના વચને મેઘમાળી કપ્યા. તેણે ભગવાનની ક્ષમા માગી અને ત્યારબાદ ધરણેન્દ્ર તથા મેઘમાલો ભગવાનની સ્તુતિ કરી સ્વસ્થાને પધાર્યા. કેવળજ્ઞાનની પ્રાપ્તિ તથા ચતુર્વિધ સંઘની સ્થાપના.
<
ભગવાન દીક્ષા પછી ચેારાસી દિવસે ફ્રી આશ્રમપદ નામના ઉદ્યાનમાં પધાર્યાં અને થાતકી વૃક્ષની નીચે કાઉસગ્ગ ધ્યાનમા ચાર ઘાતી કર્મોના ક્ષય કરી ચૈતરવદ ૪ના દિવસે વિશાખા નક્ષત્રમાં ચંદ્રના ચેાગ હતા ત્યારે કેવળજ્ઞાન ઉપાર્જન કર્યુ દેવાએ સમવસરણની રચના કરી અને વચ્ચે સત્યાવીશ ધનુષ ઉંચુ ચૈત્યવૃક્ષ'ખનાવ્યું. ભગવાન સુવણૅ કમલ ઉપર પંગ ધરતા પૂર્વ દ્વારથી સમવસરણમાં પ્રવેશી ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી મા ત્તિસ્થલ્લુ' કહી સિહાસન ઉપર આરૂઢ થયા. અશ્વસેન રાજા, વામામાતા અને પ્રભાવતી દેવી પશુ સમય્સણુમા આવ્યા અને યથાસ્થાને બેઠાં, ઇન્દ્રે ભગવાનની સ્તુતિ કર્યો ખાદ ભગવાને દેશના આપી આ દેશનામાં ભગવાને દાન, શીલ, તપ અને ભાવનું સ્વરૂપ સમજાવ્યું અને તે દરેક દાનના–જ્ઞાનદાન, અભયદાન, અને ધર્મ ઉપકરણદાન_વિગેરેના ભેદ ખતાવ્યા. જ્ઞાનદાન ઉપર ધનમિત્રની કથા, અભયદાન ઉપર વસંતની કથા, ધર્મોપકરણ દાન ઉપર રહિણીની કથા અને અન્નદાન ઉપર સુંદરની કથા કહી તેમજ શિયળ ઉપર મદનરેખાની થા, તપ ઉપર સનત્ક્રુમારની કથા, વ્રત ભંગ ઉપર મહામની કથા તથા વ્રતપાલન ઉપર યુરિક કડીકની કથા કહી જીવાને ધર્મ પમાડયેા. દેશનામાદ કેટલાક લેાકેાએ ચારિત્ર, કેટલાકે શ્રાવકપણુ, તે કેટલાકે સમકિત વિગેરે વ્રત નિયમાને ગ્રહણ કર્યો.
.
'
અશ્વસેન રાજાએ હસ્તિસેન પુત્રને ગાય સેાપી ભગવાન પાસે દીક્ષા લીધી વામામાતા તથા પ્રભાવતી દેવીએ પણ સાધ્વી પાસે દીક્ષા સ્વીકારી શુદ્ધ રીતે વ્રત પાળી દેવલાકે ગયાં અને ત્યાર્થી ચવી મહાવિદેહ ક્ષેત્રમા મુક્તિગતિને પામશે
પાર્શ્વનાથ ભગવાનને ૧ આય દત્ત, ૨ આર્ય ધાષ. ૩ વિશિષ્ટ ૪ બ્રહ્મ. ૫ સેામ. ૬ શ્રીધર ૭ વીરસેન ૮ ભદ્રંચશા ૯ જય અને ૧૦ વિજય એમ દશ ગણધર થયા ભગવાને તેમને ત્રિપદી આપી. તેમણે તેને અનુસરી દ્વાદશાંગીની રચના કરી અને જેની ભગવાને અનુજ્ઞા આપી. આ પછી પ્રથમ પેરિસીપૂર્ણ થતા બીજી પેરિસીમા ગણધર ભગવંતે દેશના આપી
આ દેશનામા ગણધર ભગવતે કહ્યું ‘સમ્યક્ત્વપૂર્ણાંકનું જ્ઞાન તે આજ્ઞાપ્રધાન જ્ઞાન છે, વૈયાવચ્ચ વિનય વિગેરે સવે ભક્તિના પર્યાયેા છે આ ભક્તિની પ્રળતાથી જીવ તી કર નામ કર્મના પણ અંધ કરી શકે છે. તેમજ ભક્તિને માટે અવસરે ક્તિમાંન સાધક અપવાદ પણ સેવી શકે છે, સુભદ્રાએ ભક્તિના વશે સ્પર્શ કરી મુનિની આખમાંથી તનુખલું કાઢ્યુ છતાં અને રેવતી શ્રાવિકા વીરભગવાનને માટે કાળાપક અનાવવામાં આયા ને કરનાર થવા
.