________________
'
૧૪૮
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ
ભવમાં જ માક્ષે જવાના છે ' ભગવાનના ઉત્તર સાંભળી તેઓએ વિચાર કર્યો કે ‘આપણને મેાક્ષ મળવાનું છે તે શા માટે તપકષ્ટ સહન કરવું.' તેમણે તપત્યાગ ઢેડી દીધા અને ખાન, પાનમાં મસ્ત ખની પોતાનું જીવન વીતાવવા માડયુ અને ખીજાઓને પણ તપત્યાગ કરવા એ ફ્રાગટ છે એમ ઉપદેશ આપવા માંડયેા પરન્તુ મતકાલે એમને શુદ્ધ બુદ્ધિ સૂઝી, વૈરાગ્ય ભાવના જાગી અને ક્ષશ્રેણિ ઉપર ચઢી સિદ્ધિગતિ પામ્યા. પરન્તુ તેમણે આપેલા ઉપદેશ જતે દિવસે મૌદ્ધ ધર્મ તરીકે પ્રસિદ્ધિ પામ્યા
----
અદત્ત અને અશાકમાલીની દીક્ષા.
નાગપુર નગરમાં ભગવાન એક વખત પધાર્યા. તેમના સમવસરણમાં ભગવાને અદત્ત અને ચડસેનને તેમના પૂર્વ ભત્ર કહ્યો. આથી બંધુદત્તે ચડસેન અને પેાતાની સ્ત્રી સાથે દીક્ષા ગ્રહણ કરી અને શુદ્ધ ચારિત્ર પાળી ત્રણે જણુ સહસ્ત્રાર દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયા. ભગવાન વિહાર કરતા હતા તે વખતે અશાક નામના માળી ભગવાન પાસે આવ્યા. તેણે ભગવાનની દેશના સાંભળી. ભગવાને તેને તેના પૂર્વભવ કહ્યો કે તે પુર્વ ભવમાં એક સુનિ પાસેથી એવું સાંભળ્યુ કે નવ પુષ્પથી પૂજા કરનાર નવમે ભવે મુક્તિ જાય આથી તું રાજ નવ પુષ્પથી પૂજા કરવા લાગ્યે આમ જન્માજન્મ તારી ઋદ્ધિ વધવા લાગી, અને તુ આ નવમા ભવમાં લૂરા ગામમાં ઉત્પન્ન થયા છે. અને નવકોડ ગામાના રાજાં થયા છે ” પૂર્વ જન્મના વૃતાંત સાંભળી માળી પ્રતિખાધ પામ્યા અને તેણે ભગવાન પાસે દીક્ષા અગીકાર કરી અન્તે સિદ્ધિગતિ મેળવી. આમ ઘણા જીવાના ભગવાને ઉદ્ધાર કરી જગત્ ઉપર ઉપકાર કર્યો.
ભગવાનના પરિવાર અને નિર્વાણુ.
પૃથ્વીતળ ઉપર વિચરતા ભગવાન પાર્શ્વનાથને સાળ હજાર સાધુ, આડત્રીસ હજાર સાધ્વી, ત્રણસેાને પચાસ ચૌદપૂર્વ ધારી, એક હજારને ચારસા અવધિજ્ઞાની, સાડા સાતસે મન: વજ્ઞાની, એક હજાર કેવળજ્ઞાની, અગ્યારસેા વૈક્રિયલબ્ધિવાળા, છસો વાદલબ્ધિવાળા, એક લાખ અને ચાસઠ હજાર શ્રાવકા, ત્રણુલાખ અને સત્તોતેરહજાર શ્રાવિકા આટલેા પરિવાર થયું. ભગવાન પાતાના નિર્વાણ સમય નજીક આન્યા જાણી સમેતશિખરગિરિ પધાર્ચો. અને તેત્રીશ મુનિએ સાથે ભગવાને અણુશણુવ્રત સ્વીકાર્યું. અંતે શ્રાવણુ છુદ ૮ ના દિવસે વિશાખા નક્ષત્રમાં ભગવાન તેત્રીશમુનિ સાથે પરમપદ પામ્યા
ભગવાન પાર્શ્વનાથે ગૃહસ્થપણામા ત્રીશવ અને વ્રત પાલનમાં સીત્તેરવ એમ કુલ સે વર્ષનું સંપૂર્ણ આયુષ્ય ભાગવ્યું નેમિનાથ પ્રભુના નિર્વાણ પછી ત્રાશી હજાર સાતસે અને પચાસવ ગયા બાદ શ્રી પાર્શ્વનાથ પ્રભુ માથે પધાર્યાં તે વખતે શક્રાદિક ચેાસઢ ઇન્દ્રોએ સમેતશિખર ઉપર આવી પ્રભુના ઢેઢુના તેમજ અન્ય મુનિરાજોના દેહના યથાવિધિ અગ્નિસ સ્કાર કર્યો દાઢા આદિ અવયવેા ચથાયેાગ્ય સ્થાને સ્થાપી ચ્યવન કલ્યાણકના મહેાત્સવ ઉજવી ઈન્દ્રાદિ દેવા સ્વસ્થાને થયા.
*પા નાથ ચરિત્ર સ’પૂ. નવમું પ સંપૂર્ણ .
આ પાર્શ્વનાથ ચરિત્રમા મુનિના ઉપદેશની આ દર લલિતાગ વગેરે ખત્રીસ અત્યંતર કયાએ આવે છે. આ કથાત્રે જુદા જુદા સ્થળે આચાર્ય મહારાજાએએ આપેલા ઉપદેશમા સમાય છે. માટ ત્રિપુષ્ટિમાં કે લઘુ ત્રિષષ્ટિમા આ કથા નથી પણ સ્વતંત્ર પાર્શ્વનાથ ચત્રિમાં તે આવે છે.
'