________________
[લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ
મુનિને જમીન પર પટકાએલ દેખી સ` આનંદ પામ્યા. ત્યારાદ ઘણા જીવાના નાશ કરતા અનુક્રમે તે મૃત્યુ પામી ખાવીશ સાગરાપમની સ્થિતિવાળી× છઠ્ઠી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયે અહિ" તે ક્રીસા ધનુષની કાયા વડે ઘાર યાતનાને સહન કરતા પેાતાને સમય પસાર કરવા લાગ્યા.
૧૩૧
આ રીતે એકે ક્ષમામાં વિકાસ સાધી ઉત્તરાન્તર ઉચ્ચસ્થાન પ્રાપ્ત કર્યું, અને બીજો વૈરના ધૂમમાં અટવાતા અને ગુંગળાતે ઉત્તરાત્તર અધ:પાત પામતા નરકમાં આગળ ને આગળ વધવા માંડયા આમ મત્કૃતિ અને કમઠનાં સાધ આ રીતે ચેાથા ભવમાં વિકસિત બન્યા.
છઠ્ઠો અને સાતમે ભવ-વજ્રનાભ અને શૈવેયકમાં દેવ.
5
.
આ જમુદ્દીપના પશ્ચિમ મહાવિદેહમાં સુગન્ધ નામના વિષયમાં શુભકરા નામે સમૃદ્ધિશાળી નગરી હતી. આ નગરમાં વાસમા પરાક્રમવાળા વજ્રવીર્ય નામે રાજા રાજ્ય કરતા હતા. તેને લક્ષ્મી સરખી લક્ષ્મીવતી નામે રાણી હતી. સમય જતાં એક વખતે લક્ષ્મીવતીની કુક્ષિને વિષે કિરણવેગને જીવ દેવલાકનું આયુષ્ય લાગવી ઉત્પન્ન થયે, પૂર્ણ સમયે રાણીએ પુત્રનેા જન્મ આપ્યા રાજાએ તેનુ નામ વજ્રનાભ એવું પાડયું. યૌવનવય પામતાં વાનાભને શ્રીવિજયા નામની કન્યા સાથે પરણાવવામાં આવ્યા તેનાથી તેને ચકાયુધ નામે એક પુત્ર થયેા એક સમયે વજ્રનાભના મામાને પુત્ર કુબેર ત્યાં આવ્યા. અને કહેવા લાગ્યા કે આત્મા, પરભવ, પૂન્ય, પાપ, કાંઈ નથી. ' વજ્રનાભે યુક્તિથી તેને સુગે કર્યું તાપણુ તેમની વાત તેને ગળે ન ઉતરી. તેવામાં લેાકચ’દ્ર નામના ગુરૂમહારાજ ત્યાં પધાર્યાં. વજ્રનાભ કુબેર સાથે દેશના સાંભળવા ગયે। દેશનામાં ગુરૂમહારાજે કહ્યુ કે 'આ જીવ દુષ્કર્મીને લઈ સંસારમા રખડે છે. અને જન્મ, જરા, અને મરણના દુ:ખ ભાગવે છે. આ દુષ્કર્મ ને વેદાતિએ માયા કહે છે. બોદ્ધો વાસના કહે છે. સાખ્યમતવાલા પ્રકૃતિ કહે છે તેા ચૌગિકમતવાળા તેને અષ્ટ નામે સખાધે છે. આ જગતમાં કોઈ સુખી, કૈાઈ દુઃખી, કેાઈ નિધન, કોઈ ધનવાન અને કાઇ મુર્ખ કે વિદ્વાન છે તે સર્વ ધર્મ અધમ રૂપ કર્મોનું ફૂલ છે વિનય, વિવેક તપ, ત્યાગ અને પાપકાર, આ સર્વ ધર્મ છે. અને અહંકાર, લેાભ, નિ યતા વિગેરે અધર્મ છે. જ્યારે ક, ધર્મ, અધમ આ સર્વ સિદ્ધ થાય છે ત્યારે આપેઆપ આત્મા પણ સિદ્ધ થાય છે અને તે સિદ્ધ થતાં પરલેક અને વૃન્ય પાપ પણ સિદ્ધ થાય છે. આ પ્રમાણેની ધર્મ દેશનાથી કુબેરે નાસ્તિક મતને ત્યાગ કર્યો. અને વાવીચે વજ્રનાભને રાજ્ય સાંપી લક્ષ્મીવતી રાણી સાથે દીક્ષા અંગીકાર કરી સ્વશ્રેય સાધ્યું.
ત્યારમાદ વાનાણે પિતાના રાજ્યકાળને પણ ભૂલાવે તેની સુંદર રીતે રાજ્ય કરવા માંડ્યુ. સમય જતાં એક વખત ક્ષેમકર જીનેશ્વર શુભંકરા નગરીના પરિસરમાં પધાર્યાં. રાજા પરિવાર સહ તેમની દેશના સાંભળવા ગર્ચા પરિણત રાજાનું હૃદય વૈગ્ય પામ્યું. × લઘુ ત્રિષ્ટમાં પાચમી નારી કહેલો છે.
'
y