________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ]
૧૩૫
ખીજો કાઈ નહિ પણ મરૂભૂતિને મારવાથી ગુરૂએ અને તાપસાએ કાઢી મૂકેલ કમઠના જીવ મૃત્યુ પામી ઉત્પન્ન થયા હતા ચૂંથાધિપતિએ ચિત્તને સમભાવમા સ્થિર રાખી આ વેદના સહી આથી મૃત્યુ પામી તે સહસ્રાર દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયા. ઘેાડા સમય માદ વરૂણાના જીવ પણ મૃત્યુ પામી ખીજા દેવલેાકમાં દેવી પણે ઉત્પન્ન થયેા. અહિં તેને ઘણા દેવા ઈચ્છતા હતા છતા તેનુ મન કાઈ ઉપર ચોંટયું નહિ, તે તે પૂર્વ ભવના સૌંપર્કથી સહુસાર દેવમા ઉત્પન્ન થયેલ દેવ સાથે ક્રીડાથી જ પેાતાના કાળ પસાર કરવા લાગી. કુટ સર્પ પણ અંતે મૃત્યુ પામી પાંચમી નરકે સિધાન્યા. આ રીતે પાર્શ્વનાથ ભગવાનના જીવ મભૂતિ ઉપર કમઠની પૂર્વ ભવ વૈરપરપરા ખીજા ભવમાં પણ પલ્લવિત થઈ. ચેાથા અને પાંચમા ભવ-કિરણવેગ વિદ્યાધર અને દેવ.
પૂર્વ મહાવિદેહુમા સુકચ્છ વિજ્યને વિષે વૈતાઢય ગિરિ ઉપર તિલકા નામે નગરી હતી. આ નગરમાં વિધ્રુવૅગ નામે ખેચર રાજવી રાજ્ય કરતા હતા. તેને કનકતિલકા નામે પટરાણી હતી કેટલાક સમયબાદ કનકતલિકાની કુક્ષિને વિષે સહસ્રાર દેવલેાકથી ચ્યવી ચૂંથાધિપતિના છત્ર પુત્રપણે ઉત્પન્ન થયા. માતપિતાએ તેનુ નામ કિરણુવેગ પાડયું કિરણવેગ વિદ્યાભ્યાસ કરી યૌવનવયને પામ્યા એટલે વિદ્યુત્થગે તેને રાજ્ય સોંપી શ્રુતસાગર મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી
રાજ્યસુખ અને સસાર સુખ ભાગવતાં કિરણવેગને પદ્માવતી રાણીની કુક્ષિથી કિરણતેજ નામે એક પુત્ર થયેા. તે પણ વિદ્યાભ્યાસ કરીને ચૌવનવયને પામ્યા. આ અરસામા સુરગુરૂ નામના આર્ચા પધાર્યાં કરણવેગ પરિવારસહ તેમની પદામાં ગયે અને વાંદીને ધર્મદેશના સાંભળવા મેઠા ગુરૂએ કહ્યું હે રાજન! સ`સારમાં માનવહાવ દુર્લભ છે, કારણ કે આ ભવમાં જ મુક્તિની સાધના થઈ શકે છે. દેવે પણ માનવભવની પ્રાપ્તિ માટે તલસે છે તમારે પાંચ મહાવ્રત સ્વીકારી માનવભવને સાર્થક કરવા જોઇએ. મુનિની આ દેશના તેના હૃદયમાં આરપાર ઉતરી તેને સ સારુ ઉપર અણુગમા ઉપજ્યું. કિરણત્તેજને ખેલાવી રાજ્યાભિષેક કર્યાં અને તે સુરગુરૂ આચાય પાસે જઈ દીક્ષા ગ્રહણુ કરી દીક્ષા ખાદ તેમણે જ્ઞાનાભ્યાસ અને તપશ્ચર્યાં અને આર લ્યા. જોતજોતામાં તેમણે અગિયાર અગ ધારણ કર્યાં અને તપથી કૃશ બની કને કૃશ કર્યો. પરિસંહ ઉપસને સહન કરતા કિરણવેગ મુનિ એક વખત હિમગિરિની ઉપર પ્રતિમાધારી કાઉસગ્ગ ધ્યાને રહ્યા આ અરસામાં કુકુટ નાગને જીવ પાચમી નારકીમાથી નીકળી સર્પપણે ઉત્પન્ન થયે હતા તે ત્યા આવ્યે મુનિને જોતાં તેને વૈર જાગ્યું ફુંફાડા મારતે તે મુનિના શરીરની આસપાસ વિટાયે અને મારી શકાય તેટલા સ માર્યો આથી ક્રુતિના શરીરમા ઝેર પ્રસર્યું. પણ અતરમાં અમૃત પ્રગટયું. અને વિચારવા લાગ્યા કે
'
આ સર્પ મારા પરમ ઉપકારી છે. કે જે લામા કાળે ક્ષય થઈ શકે તેવાં કર્મોના અપ સમયમા ક્ષય કરાવે છે ?' આ પછી તેમણે પાતનું મન પંચપરમેષ્ઠિના સ્મરણમાં વાળ્યું. અને તે ધ્યાનમાંજ મુનિ મૃત્યુ પામી ખારમા દેવલાકમાં જ કુમાવત્ત નામના વિમાનમા આવીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા