________________
થી પાકનાઘ ગરિઝ]
૧૭
તેણે પુત્રને રાજ્ય સેંપી દીક્ષા અંગીકાર કરી દીક્ષા બાદ તેમણે વિવિધ તપશ્ચર્યાઓ આરંભી અને અનેક લબ્ધિઓ સંપાદન કરી
એક વખત ઉજનાભમુનિ આકાશમાગે તીર્થોને વદન કરતા સુકછવિજયમાં આવેલ જવાનગિરિની મોટી અટવામાં આવી ચડ્યા. સૂર્ય અસ્ત પામતાં મુનિ અટવીમાં કાઉસગ્ગ ધ્યાને રાા ધાપદ અને કુર પક્ષીઓના ચિત્કાર વચ્ચે રાત પસાર કરી મુનિ વિહાર કરે છે તેવામાં છઠ્ઠી નરકમાથી નીકળી આ અટવીમાં ઉત્પન્ન થએલ ફોર ગક નામે ભીલ તેમને સામે મળ્યો મુનિને દેખતા ભીલના ભવાં ચઢયાં અને તે બોલવા લાગ્યો કે બસો પહેલાં આવો અપશુકનિયાળ માણસ કયાંથી મળ્યું. તેણે કાંઈ પણ વિચાર્યા વગર બાણ ચઢાવ્યું અને મુનિના માથા ઉપર ફેકયુ બાણ ચોટતાં જ મુનિ “નમો ” બેલતા જમીન ઉપર બેસી ગયા. અણસણ સ્વીકાર્યું સર્વ જી ને ખમાવ્યા બાણ મારનાર ભીલની દયા ખાધી. અને ધર્મધ્યાન પૂર્વક મૃત્યુ પામી પૂણ્ય વધારતા મુનિ ઝવેયકમાં લલિતાંગ નામે દેવ થયા મિલ તુર્ત જ ત્યા આળે તે મુનિને ઢળી પડેલા દેખી આન દ પામ્ય અને મનમાં મલકાવા લાગ્યો કે “મારુ ભુજાબળ કેવું સરસ છે કે એક જ બાણે આના પ્રાણ લીધા” અનુક્રમે ઘણા ઘર કૃત્ય કરી ભિલ્લ પણ સાતમી નરકે ગો. આમ છઠ્ઠા ભાવમાં પાર્શ્વનાથ ભગવાનને જીવ ક્ષમા, સમતા અને વ્રતમાં આગળ વધતાં વેયકે પહે. અને કમકને જીવ નજીવા વૈરને વધારે ઉત્કૃષ્ટ પાપની ભમિરૂપ સાતમી નરકે પહોંચ્યું આમ બન્નેએ પિતાની ભવ પરંપરા દ્વારા સારા છે ટા ભવ સંસ્કારનું દષ્ટાંત જગત આગળ ધર્યું. આઠમો અને નવમો ભવ-સુવર્ણબાહુ ચકવતિ અને દેવ.
આ જંબુદ્વીપના પૂર્વ વિદેડમાં પુરાણપુર નામે એક નગર હતું. ત્યાં ઈદ્રસર વજુબાહ નામે રાજા રાજ્ય કરતા હતા તને સુદશના નામે પટરાણ હતી કેટલાક કાળબાદ વજાનાભને જીવ વેયકથી ચ્યવી સુદર્શનાની કુક્ષિની વિષે ઉત્પન્ન થયે સદશ. નાએ ચર્તિના જન્મને સૂચવનારાં ચૌદ સ્વમ દેખ્યા પૂર્ણ માસે પુત્રને જન્મ થતાં રાજાએ સુવર્ણબાહુ એવું નામ પાડયું ધાવમાતાઓ અને અનુચરેથી સેવાતો સુવર્ણકાતિ સખે સુવર્ણાહુ બાલ્યવયને પસાર કરી વન અવસ્થા પામ્યો
સમય જતાં રાજાએ સુવર્ણબાહુને રાજગાદી ઉપર સ્થાપન કર્યો અને પોતે ભાગવતી દીક્ષા આ ગીકાર કરી શુદ્ધ ચારિત્ર પાળી સૌધર્મદેવલેકે ગયે
એક વખત અવબાહ રાજા અશ્વને ખેલાવતા એક વશિક્ષાવાળા અશ્વ ઉપર આરૂઢ થતાં જ અશ્વ પવનની પેઠે નાસવા માંડયો જોતજોતામાં તે ઘણી જમીન કાપી એક અટવીમા પિઠો અને એક સરેવર નજીક ઉલ વ્હો રાજા અશ્વ ઉપરથી ઉતર્યો, તેણે અશ્વને નવરાવ્યો અને પાણી પીવડાવ્યું તેમ પિતે પણ પાણી પી સ્નાન કર્યું અને ઘડીક વિસામો લઈ રાજા આગળ ચાલ્યા. તેવામાં તેની નજર એક તપોવન ઉપર પી. રાજા તપોવન તરફ વળે તાપસને જોતા તેણે તેમને નમસ્કાર કર્યા. તાપસે તેને