________________
૧૧૪ )
[[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ,
બીજે દિવસે દેવકી સમવસરણમાં ગઈ. ભગવાને દેશનાના પ્રસંગમાંજ જણાવ્યું કે હે દેવકી આ તારા છ પુત્રો તૈમેષીદેવે જીવતા સુલસાને આપ્યા હતા તે છે. દેવકીના
માંચ ખડાં થયાં, સ્તનમાંથી દુધ ઝરવા લાગ્યું પુત્રને વાંદ્યા. અને રેતાં રેતાં બેલી “મને કેઈ ઓરતે નથી માત્ર ઓરત એટલેજ રહ્યો કે સાત સાત પુત્રોની માતા હોવા છતાં " મેં એકે પુત્રને રમાડે નહિ ભગવતે કહ્યું “દેવકી! ખેદ ન કર આ જગતમાં બધી વસ્તુઓની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં કર્મ કારણ છે. પૂર્વ ભવે તે શકયના સાત રત્નો હર્યા હતાં તેમાંથી તેં તે જ્યારે ખૂબ રોવા લાગી ત્યારે એક રત્ન પાછું આપ્યું. આ કર્મને - લઈ તને છ પુત્રોને વિયોગ થયો છે. દેવકી કર્મવિપાકને ચિંતવતી ઘેર ગઈ પણ તેને ' ચેન ન પડયું. કૃણે તેને બહુ સમજાવી, કહ્યું “માતા! ખેદ ન કરે. તમે વાસુદેવની જનેતા છે. દેવકીએ કહ્યું “મારે કાંઈ કમીના નથી. મને દુઃખ એટલું થાય છે કે છે પુત્રો સુલસાએ ઉછેર્યો. તને યશોદાએ ઉછેર્યો અને હું તે પુત્રવાળી હોવા છતાં રસ્તનપાન કરાવ્યા વિનાની રહી ગઈ.” ગજસુકમાલ. - કૃષ્ણ હરિપ્લેગમપી દેવને આરા. દેવે વરદાન આપ્યું અને કહ્યું દેવકીને આઠમે પુત્ર થશે પણ યૌવન પામતાં દીક્ષા લેશે. આ પછી દેવકીને ગર્ભ રહ્યો. પર માસે પુત્ર જન્મે અને તેનું નામ ગજસમાલ રાખવામાં આવ્યું. ચૌવનવય પામતા ગજસુકુમાલને બે કન્યાઓ પરણાવવામાં આવી. “એક દમ રાજાની પુત્રી પ્રભાવિત અને બીજી સોમશર્મા બ્રાહ્મણની પુત્રી મા. એ સ્ત્રીઓને પરણ્યા છતાં ગજસુકુમાલ સ્વાભાવિક રીતે વૈરાગી હતું. એક દિવસ નેમિનાથ ભગવાન ‘સહસ્ત્રાપ્રવનમાં પધાયો. દેશના સાંભળી તેણે માતાપિતાને સમજાવી દીક્ષા લીધી અને સંધ્યા સમયે શમશાનમાં કાઉસગ ધ્યાને રહ્યા મુનિ ધ્યાનમગ્ન છે તેવામાં સમસમી ત્યાં આવ્યો. તેને ગુજ સુકમાલને દેખતાં ક્રોધ ચઢયો. અને બોલી ઉbયો આ પાખડીએ મારી પુત્રીને પરણી તુર્ત છોડી દીધી. તેને મોક્ષે જવાની ઉતાવળ છે તે લાવ જલદી મોક્ષે મોકલું. તે ધગધગતા અંગારાભરી ઘડાનું એક કીબ લાવ્યો અને મુનિના માથા ઉપર રાખ્યું. સુનિનું શરીર સળગવા લાગ્યું. સાથે કે પણ સળગી ઉઠયા અને સૈનિએ વિચાર્યું કે મશર્મા મને મોક્ષ પાઘડી પહેરાવે છે. થોડા જ સમયમાં શરીરના નાશસાથે કર્મોનો નાશ કરી ગજસુકુમાલ મુનિ મેક્ષે સિધાવ્યા. - બીજે દિવસે શ્રી કૃષ્ણ ભગવાનને વંદન કરવા ગયો. તેમણે કાર્જમાલને ત્યાં નહિ દેખી તેમના સમાચાર પૂછર્યા. ભગવાને મોક્ષે ગમન સુધીના સવવૃત્તાને કહો “કૃષ્ણને સોમશર્મો ઉપર ક્રોધ ચઢયે. પણ ભગવાને કહ્યું આ ક્રોધ ફેગટ છે. સેમશૌએ તા ગજસુકુમાલને જલદી મુક્તિ અપાવી છેઆ પછી કે ભગવાનને વાંદી' પાછા ફર્યા ‘તેવામાં મશર્માએ સામે આવતા કબણને જોયા કે તતતેનું મસ્તક આઘાતથી ફાટયું અને તે એલ્યુ પામ્યો. કૃષ્ણ તેને ફેંકી દેવરાવ્યું. આ પછી સૌ યાદ ગજસુકુંચાલને વૃત્તાંત