________________
શ્રી નેમિનાથ ચરિત્ર ]
૧૧૧
414
માણુસ સીધેા હાય. અને હજુ શું ખગડ્યુ છે ? તને કયાં વરાવી છે? ગમે ત્યાં તારા સારે ઠેકાણે વિવાહ કરીશું.' રાજીમતિ ખાલી મને અશ્રાવ્ય નસભળાવા. મારા નાથ નેમિકુમાર ! બીજો તે મારે હવે બાંધવ! અને હું હૃદય !નમિએ તને તજી એ સાંભળ્યા છતાં તું કેમ ફાટી પડતું નથી ? મારે હવે ન જોઈએ આ હાર! ન જોઈએ આ ઘરેણાં કે ન જોઈએ બ્રુકુલા. ભલે નેત્રિકુમાર મારા હાથ લગ્નવિધિમાં ન પકડ્યો. પણ હવે હું તેમના જ્ઞાન બાદ તે જરૂર તેમના હસ્ત માથા ઉપર ધરાવી દીક્ષા ગ્રહણુ કરીશ,’
નેમિકુમારે વા િદાન દેવા માંડયુ અને ઉત્તરકુરૂ શિખિકામાં આરૂઢ થઇ રેવતગિરિના સહસ્રમ્રવનમાં પધાર્યાં. શ્રાવણ શુદ ૬ ના દિવસે ચિત્રા નક્ષત્રમાં એકહજાર રાજાએની સાથે દીક્ષા લીધી. છઠ્ઠનુ પારણું વરદત્ત બ્રાહ્મણને ત્યાં ક્ષીરાત્રથી કર્યું. પંચદિવ્ય પ્રગટ થયાં. અને વરદત્તે પારણાના સ્થાને રત્નપીઠિકા રચાવી. આ પછી માળબ્રહ્મચારી ભગવાન નેમિનાથે ત્યાંથી અપ્રતિબદ્ધપણે જગતમાં વિહાર આરજ્યા.
નેમિનાથના કેવળજ્ઞાનની પ્રતિક્ષા કરતી ખાળકુંવારી રાજીમતી પેાતાનો સમય નેમિનાથના ધ્યાનમાં વીતાવે છે. આ માજી નેમિનાથ ભગવાનનો નાનો ભાઈ રહેનેમિ રાજીમતિ રૂપ દેખી તેને જુદી જુદી વસ્તુ મેકલે છે અને માને છે કે હું રાજીમતિને આક.' તેણે એક વખત એકાંતમાં રાજીતિને કહ્યું “સુરિ ! મારા ભાઈ ભાગ અનભિજ્ઞ હતા. તું ઈચ્છે તે હું અને તું સંસાર સુખ ભાગવીએ.’ રાજીમતિએ તેને કહ્યું લેાકેાત્તર પુરૂષ તમારા બાંધવને અનભિજ્ઞ કહેનારા તમેજ અનભિજ્ઞ છે. રાછમતિના હૃદયમાં તેમના સિવાય બીજા કેાઈનું સ્થાન નથી.' આમ છતાં તે ન સમજ્યું. એક વખત રાજીમતિએ દૂધની ઉલટી કરી અને રહનેમિને કહ્યું ‘આને પી જા ?” રાજીમતિ ! તું શું ખેાલે છે? ઉલટી કરેલ વસ્તુને કુતરા શિવાય ખીજો કોઈ ચાખે નહિ’ ‘ત્યારે રહનેમિĪ તમારા ભાઈએ મને વસી તેને ઈચ્છતાં શું તમે લજ્જા પામતા નથી ?” રહેનેમિ લજવાયા અને તેણે રાજીમતિની આશા છેાડી દીધી.
જગતના સર્વ જીવા ઉપર સમષ્ટિ રાખતા ભગવાન છદ્મસ્થકાળમાં ચાપન વિસ વીતાવ્યા આક રૈવતગિરિના સહસ્રામ્રવનમાં પધાર્યાં. અને વેતસ વૃક્ષની નીચે અઠ્ઠમ તપ કરી કાઉસગ્ગ ધ્યાને રહ્યા. અહિં તેમનાં ઘાતિકમ તૂટયાં. અને આસા વદ અમાવાસ્યાના દિવસે ચિત્રા નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રગટયુ. દેવાએ કેવળજ્ઞાન મહેાત્સવ કર્યાં. સમવસરણની રચના કરી. ભગવાન પૂદ્વારથી પ્રવેશી એકસાવીસ ધનુષ્ય ઉંચા ચૈત્યવ્રુક્ષને પ્રદક્ષિણા થઈ ‘નમો તિલ્પલ' કહી પૂર્વાભિમુખે સિહાસન ઉપર આરૂઢ થયા. શ્રીકૃષ્ણ પરિવારસહિત સમવસરણમાં આવ્યા. અને ભગવાનને વાંદી ઇન્દ્રની પાછળ બેઠા. સૌ પ્રથમ ઈન્દ્ર અને કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરી અને ત્યારબાદ ભગવાને દેશના આરલી. દેશના આદ્ય શ્રીકૃષ્ણે રાજીમતિના રાગનુ કારણુ પૂછતાં ભગવાને પેાતાનો તેની સાથેના ધનવતીના ભવથી માંડીને આઠે ભવનો સમય કહ્યો.