________________
[ લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ
રામે વિભીષણને ગક્ષસદ્વીપ, સુગ્રીવને કપિઢીપ, હનુમાનને શ્રીપુર, વિરાધને પાતાલ લંકા, નીલને ઋક્ષપુર, પ્રતિસૂય ને હનુપુર, રત્નજીને દેવપવીતનગર અને ભામડાને ચનુપુર નગર આપ્યું
પદ
શત્રુઘ્નને મથુરાનું રાજ્ય.
શત્રુઘ્નને તેની ઈચ્છાથી મથુરાનું રાજય આપવામાં આવ્યું ત્યાનો રાજા મધુ ભારે અળવાન હતા. શત્રુઘ્ન માટા સૈન્ય સાથે મથુરા પ્રતિ ગયા. પણ મધુરાજા પાસે એક દૈવી ત્રિશુળ હતું જેનાવડે દૂરથી તે શત્રુઓને નાશ કરી શકતા. શત્રુઘ્ને સૌ પ્રથમ મધુના પુત્ર લવણને મારી નાંખ્યા. તે વખતે મધુ તેની રાણીએ સાથે કીડા કરતા હતા તેથી તેનું ત્રિશુળ શસ્ત્રાગારમાં પડેલું હતું. આથી શત્રુને લક્ષ્મણે આપેલ દૈવી બાણુથી મધુને પરાભવ કર્યો. આથી મનમાં દુ.ખ પામીને મધુ રાજાએ ભાવ દીક્ષા લીધી તે તત્કાળ મરણુ પામીને દેવગતિને પામ્યા
મધુના મરણુ ખાદ ત્રિશુળ ચમરેન્દ્ર પાસે ગયું ચમરેન્દ્રને ક્રોધ ચઢયા. અને તે શત્રુઘ્નને મારવા માટે ઉપડયેા પણ રસ્તામાં ગરુડપતિએ તેને કહ્યું ‘તુ ફેાગઢ પ્રયત્ન કરે છે. કારણકે અમેઘવિજયાશક્તિ જેવી શક્તિવાળા રાવણુ પણ જેને કાંઈ ન કરી શકયેા તેવા લક્ષ્મણના ભાઈ શત્રુઘ્નને તું શું કરવાના છે?' ચમરેન્દ્રે આ વાત ન માની અને શત્રુઘ્નના દેશમાં ગયે તેણે સૌ પ્રથમ તે દેશમાં રાગચાળા ઉત્પન્ન કર્યાં આથી શત્રુઘ્ન અધ્યામાં રામ લક્ષ્મણની પાસે રહ્યો.
અહિં ચેાધ્યામાં રામલક્ષ્મજી વગેરેએ દેશભૂષણ ને કુલભૂષગુ નામના મુનિને શત્રુઘ્ન શામાટે મથુરામાં રહેવાનું પસદ કરે છે એનું કારણુ પૂછયું મુનિઓએ જણાવ્યું,
“પુભવે શત્રુઘ્ન શ્રીધર નામે મથુરામાં બ્રાહ્મણ હતા. તે રૂપવાન ડાઈને રાજાની કુવરી લલિતા એની સાથે રાજઉદ્યાનમાં ક્રીડા કરવા લાગી. પણ તરત જ રાજા આવી પહેચ્યા એટલે ‘ચાર ચાર ' કહી લલિતાએ બૂમ પાડી રાજાએ શ્રોધરને વધુ સ્થાને મેાકલાવી આપ્યા. ત્યાથી કલ્યાણ નામના મુનિએ તેને મચાવ્યે. તેણે દીક્ષા લીધી. પછીના સવમાં તે ચંદ્રપ્રભ નામના રાજાને ત્યાં અચલ નામે પુત્ર થયા. ભાઈઓ સાથે નહિ મનવાથી તે જ ગલમાં ચાલ્યા ગયા . એક વખત જ ંગલમા તેને કાટા વાગ્યે ત્યાં અ કે નામના કઠિયારે એ કાંટા કાઢો. પછી અચલ કૌશાંખી ગયા ત્યાં દ્રવ્રુત્તની પુત્રી દત્તા સાથે તે પરણ્યા ને સૈન્યની મદદવડે કેટલેાક પ્રદેશ તેણે સર કર્યાં પછી તે સૈન્ય સાથે મથુન આન્યા અને તેણે તેના ઓરમાન ભાઈઓને હરાવ્યા તેના પરાક્રમથી તેના પિતા હુ પામ્યા ને તેને ગાદીપર સ્થાપિત કર્યાં. આ પછી તેણે અકૅને શ્રાવસ્તી નગરી આપી - આ અચલકુમાર મરણુ પામીને શત્રુઘ્ન રૂપે અહિં અવતાં અને કાંટા કાઢનાર' અંક મરીને કૃતાંતવદન થયે ત્યાર બાદ
મુનિવરાએ વિહાર કર્યાં
પ્રભાપુરના રાજા શ્રીનંદનની ધારિણી નામની સ્ત્રીને સાત પુત્રા થયા પુત્રો સહિત શ્રીન ને પ્રીતિકર ગુરુની પાસે દીક્ષા લીધી શ્રીનંદન' 'વ્રત પાળી
આ સાત