________________
સીતાનો ત્યાગ ]
~
~*
પાછમ જ હતું. ત્યાં એક અભિનંદન નામના અવધિજ્ઞાની મુનિએ કહ્યું કે, “એ તાપસ એક કાછ બાળી રહ્યો છે તેમા એક સર્ષ છે એ સર્ષ પૂર્વભવે ક્ષેમકર નામનો તમારે પિતામહ હતે માટે તમે તરત જ તેને બચાવે.” કુલંકરે પેલું કાણ ફડાવ્યું તે અદરથી સાપ નીકળે. આ પછી એણે તરત જ દીક્ષા લેવાને નિશ્ચય કર્યો. પરંતુ તખ્ત જ શુતિરતિ આવી પહએ ને કુકરને દીક્ષા લેતાં અટકાવ્યા
કુલકને શ્રીદામા નામે રાણી હતી. તે કૃતિતિ સાથે આસકત હતી રાણીને શંકા ગઈ કે રાજા તેમના સંબંધને જાણી ગયા છે તેથી તરત જ તેણે કુલ કરને ઝેર આપીને મારી નાખે. શ્રુતિરતિ પણ કાળક્રમે મરણ પામ્યા પછી તે બને અનેક ભવભ્રમણ કરી રાજગૃહ નગરમાં કપિલ નામના બ્રાહ્મણને ત્યાં વિનોદ ને રમણ નામે બે જોડલે પુત્ર ધયા રમણ વેદ ભણવાને માટે પરદેશ ગયે. વેદ ભણીને તે પાછા આવ્યે પણ રાત પડવાવો તે નગર બહાર એક યક્ષ મદિરમાં રાત વાસે રહ્યો. તે વખતે વિનેદની સ્ત્રી શાખા, દત્ત નામના એક બ્રાઘાણની રાહ જોતી બેઠી હતી. રમણને દત્ત ધારીને શાખાએ એના સાથે કોડા કરવા માંડી વિનોદ પણ તેની પાછળ આવ્યું હતું એણે રમણને દત્ત સમઅને મારી નાંખ્ય શાખાએ પણ વિદને મારી નાંખ્યો ત્યાર બાદ બન્નેએ ભવભ્રમણ કર્યું. વિનોદ એક શેઠિયાને ત્યાં અવતર્યો. એનું નામ ધન રાખવામાં આવ્યું. રમણ પણ તેને જ ભુરાણ નામે પુત્ર થયા. તે માટે થયે ત્યારે એક મુનિની પાસે દીક્ષા લેવા જતાં રસ્તામાં તેને સાપ કરડે ને તે તરત જ મરણ પામે ત્યાંથી તે અચલ નામના ચક્રવસ્તીને ત્યાં પ્રિયદર્શન નામે પુત્ર થયે પેલો ધન ભવભ્રમણ કરીને અગ્રિમુખ નામના બ્રાહ્મણને ઘેર મૃદુમતિ નામના પુત્ર રૂપે અવતર્યા મૃદુમતિને એના પિતાએ ઘરમાંથી કાઢી મૂકે તેથી તે મટે ધૂતારે બને તેણે ઘણું ધન ઉપાર્જન કર્યું અને તે વસતસેના નામની વેશ્યા સાથે ભેગ ભેગવવા લાગ્યું. છેવટે દીક્ષા લઈને તે પણ દેવતા થયે પછી ત્યાંથી અને તે ભુવનાલંકાર નામે હાથી થયે છે અને તે પ્રિયદર્શનને જીવ દેવલેકમાથી એવી ભરત થયેલ છે. ભારતને જોતાં જ ભુવનાલંકાર ને જાતિસ્મરણ જ્ઞાન થયું અને ભારતને પિતાને પૂર્વભવને બાંધવ જાણ મદરહિત બન્ય.
આ પ્રમાણે પિતાનો પૂર્વભવ સાંભળી ભરતે એક હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી અને અનુક્રમે ભરત મોક્ષે ગયો રાજાઓએ પણ પિતાનું કલ્યાણ સાધ્યું ભુવનાલ કાર હાથી વૈરાગ્યથી વિવિધ તપ કરી બ્રઘદેવકમાં દેવતા થયે ભરતની માતા કૈકેયીએ દીક્ષા લીધી અને અને મોક્ષ પામી લક્ષમણુને અર્ધચકી અભિષેક
ભતની દીક્ષા બાદ રાજાઓએ રામને રાજ્યાભિષેકની પ્રાર્થના કરી પણ રામે આ લક્ષમણ વાસુદેવ છે માટે તેને રાજ્યાભિષેક કરે” એમ કહી લક્ષમણને રાજ્યાભિષેક કર્યો આ પછી રામ આઠમા બલદેવ અને લક્ષમણ આઠમા વાસુદેવ બની ત્રણ ખડનું રાજ્ય કરવા લાગ્યા