________________
રામ વનવાગ કાળ]
૪૩ એક જ સ્વરૂપવાળા બે સુગ્રીવને જઈ વાલીના પુત્રના મનમાં સદેહ ઉત્પન્ન થયે તેથી અતઃપુરમાં કોઈ પ્રકારની હાનિ ન થવા દેવાને માટે તે ત્યાં ગયો, ને તેણે અંતઃપુરમાં પેસતાં જ સાર સુગ્રીવને અટકાળે પછી તે ચૌદ અક્ષૌહિણી સેના ત્યાં એકઠી મળી. પરંતુ સાચા અને સાર સુગ્રોવ વચ્ચે ભેદ માલમ નહિ પડવાથી તેને બે ભાગમાં વહેચાઈ ગઈ
સુગ્રીવે પિતાની મદદે હનુમાનને બોલાવ્યે હનુમાનને પણ ખબર ન પડી કે સામે સુગ્રીવ કg અને જાર સુગ્રીવ કેણુ? સુગ્રીવ પણ આ પરિસ્થિતિથી ભારે મુગાવા લાગે.
એને મનમાં વિચાર્યું કે “આ જાર સુગ્રીવને હરાવવા માટે કઈ વધુ બળવાન માણસની જરૂર છે.” તપ્ત જ એને રામ અને લક્ષમણ યાદ આવ્યા.
આ વિચારની સાથે સુગ્રીવ પાતાળલ કામ આગે ને એણે રામ તથા લમણુને પિતાની વિતક કથા કહી સંભળાવી.
રામે સુગ્રીવને સીતાહરણની વાત કરી સીતાનું હરણ થયું જાણું સુગ્રીવ ઘણો જ ખેદ પામ્યું એણે કહ્યું “હે રાજા ! આપ મારી મદદે આવી મારા દુશમનને પરાભવ કરશે તે જરૂર હું આપને સીતાની શોધ કરવાના કાર્યમાં મદદ કરીશ મારા પર આપ વિશ્વાસ રાખે.”
રામે સુગ્રીવને મદદ કરવાનો મનમાં નિર્ધાર કર્યો રામની સાથે વિરોધ પણ લશ્કર લઈ આવવા તૈયાર થયો, પરંતુ રામે વિરાધને પાછો વા ને પિતે લક્ષમણ સાથે મહાન સેના સહિત સુગ્રીવની સાથે જવા ઉપડયા.
૧મની સામે કાર સુગ્રીવ લડવા આવ્યે રામે ધનુષ્યને ટકાર કરી જાર સુગ્રીવની બતારી વિદ્યાને નાશ કર્યો એટલે જાર સુગ્રીવ એના અસલ રૂપમાં પ્રગટ થયે તરત જ રામે તેના પર એક જોરથી બાણને પ્રહાર કર્યો જેથી જાર સુગ્રીવના પ્રાણ ઊડી ગયા
પછી સાચા સુગ્રીવને ગાદી પર બેસાડી રામ પાતાળલંકામાં પાછા ફર્યા આ બાજી રાવણની પાસે ચકણખા અને સુદ આવ્યા ને પોતાની વિતક કથા રાવણને કહી સંભળાવી. રાવણ તે સીતા વિશે જ વિચાર કરી રહ્યો હતો એણે તરત જ પિતાની રાણું મંદદરીને બોલાવી ને સીતાને કોઈ પણ પ્રકારે સમજાવવા આજ્ઞા કરી. પતિની આજ્ઞા માથે ચડાવી એ સીતાની પાસે ગઈ સીતાને રાવણની સાથે પરણવા ઘણુ સમજાવ્યું પરંતુ સીતાએ એ વાતને સ્વીકાર કર્યો નહિ
અને રાવણ પણ ત્યાં આવી પહોંચ્યું ને સીતાને પોતાની સાથે પરણુવાકલ સીતાએ રાવણને તિરસ્કાર કર્યો આથી રાવણે સીતા પર ઉપસર્ગો કરવા માંડયા લે પ્રાણીઓનાં રૂપ વિકુર્વિને બીવરાવવા પ્રયત્ન કર્યા પણું નવકારમંત્રમાં મગ્ન બનેલ