________________
રામ વનવાસ કાળ]
૪૧
-
-
- - ww
—
—
- -
—
આ બાજુ શબુકની માતાને થયું કે મારા પુત્ર શબુકની સાધના હવે પૂરી થવા આવી હશે તો મને જંગલમાં તેની પાસે જવા દે. જગતમાં આવીને તે જુએ છે તે શંબૂકનું માથું છેદાયેલું તેની નજરે પડયું. એની દૃષ્ટિ રામ ને લક્ષ્મણ પર પડી અને રામના સોહામણું શરીરને જોતાં જ તે રામ પર હિત થઈ ગઈ. એણે કુતરા સાથે પરણવા મનમાં નિશ્ચય કર્યો. આ પછી એણે એક સુંદર નાગકન્યાનું સ્વરૂપ ધારણ કર્યું. અને નાગકન્યાના સ્વરૂપમાં રહી એણે રામને પોતાની સાથે પરણવા કહ્યું. રામ અને લક્ષ્મણને ખબર પડી કે આ સાચી નાગકન્યા નથી પરંતુ નાગકન્યાના રૂપમાં રહેલી કઈ માયાવી સ્ત્રી છે એટલે એની માગણને સ્વીકાર કરે ઉચિત નથી.
એમણે એને સ્વીકાર કર્યો નહિ. આથી ક્રોધે ભરાઈને તે શબકની માતા પાછી પાતાળ લંકામાં આવી અને પોતાના પતિ અને શંબુકના મૃત્યુની વાત કહી સંભળાવી, ખર મહાન સૈન્ય સાથે ત્યાં આવી પહોંચ્યા. આ પછી ચ દ્રણખા પિતાના ભાઈ રાવણ પાસે ગઈ ને શ બુકના મરણની વાત કરી તે ઉપરાંત સીતાના રૂપની વાત પણ કરી. જેથી રાવણને સીતા ઉપર આસકિત ઉત્પન થઈ. તરત જ તે પુષ્પક વિમાનમાં બેસીને દંડકારણ્યમાં આચ્ચે સીતા હરણ
ખરની સામે લક્ષમણ લડવા ગયે હતે. રામ સીતાની પાસે હતા. કષ્ટ પડે તે સમયે લક્ષ્મણે સિંહનાદ કરીને પિતાને બેલાવે એમ રામે લક્ષમણને સૂચના આપી હતી. પૂર્વ સંકેત અનુસાર રાવણના એક અચરે લક્ષમણના જે સિંહનાદ કર્યો એથી સીતાને એલી મૂકીને રામ યુદ્ધભૂમિ પર ગયા. સીતાને એકલો જોઈને તરત જ રાવણે સીતાને વિમાનમાં બેસાડી દીધી અને લંકા ભણી પોતાના વિમાનને રવાના કર્યું. જટાયુએ રાવણને શેકવા પ્રયત્ન કર્યો પણ રાવણે એની પાંખે કાપી નાખી અને જટાયુને લેહીહાણ બનાવી નાખી દીધા. રસ્તામાં સીતાએ જોરથી રૂદન કરીને રામ લક્ષમણને મદદે બોલાવવા ચી નાખી આ ચીસો સાંભળી રત્નજી વિદ્યારે રાવણને સામને કર્યો પણ તેણે તેની બધી વિદ્યાઓ સંહરી તેને કંબુદ્વીપ ઉપર નાંખે. રાવણે સીતાને પિતાના વૈભવની અને શક્તિની લાલચ આપી પિતાની સાથે પરણવા કહ્યું પણ સીતાએ જણાવ્યું કે આ અપકૃત્યના બદલામાં તને મૃત્યુ મળવાનું છે લકામાં રાવણના મંત્રિએએ સીતાને સત્કાર કર્યો અને સીતાને દેવરમણ નામના એક ઉદ્યાનમાં એક લાલ અશોક વૃક્ષની નીચે રાખવામાં આવી રાવણે સીતાની ફરતા ચોકીદારે ગોઠવી દીધા પછી મનમાં હર્ષ પામતો ગવર્ણ પોતાના રાજમહેલમાં ગયે સીતાએ મનમાં અભિગ્રહ ધારણ કર્યો કે જયાં સુધી રામ ને લમણુના કુશળ સમાથાર ન આવે ત્યાં સુધી હું ભેજન કરીશ નહિ.”
રામ યુદ્ધ ભૂમિમાં જઈ પહેચા રામને આમ અચાનક આવેલા જોઈ લક્ષ્મણે પૂછયું: “હે વડીલ બંધુ! આપનું આગમન અત્રે શાથી થયું?” રામે પ્રત્યુત્તર વા કે “હે લક્ષમણ ! તે સિહનાદ કર્યો, જેથી હું અહિં આ છું.” રામના આ કથનથી