________________
-
-
-
-
- -
-
- ~
~
~
--
ગ્ન
,
-
એ
- -
- - -
જ મy
-
v
મન નક
૩૮
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ અધ્યા ગયે. ભરતે વિજયરથને સત્કાર કર્યો અને વિજયથે રતિમાળાથી નાની વિજયસુદરી નામની પોતાની બહેન ભરતને આપી. આ અરસામાં અતિવીર્ય મુનિ ફરતા ફરતા અધ્યામાં આવ્યા. - ભરત વિગેરે રાજાઓએ સામા જઈ વદન કર્યું. ખમાવ્યા અને ત્યારબાદ ભારતની રજા લઈ વિજયરથ નંદાવર્ત પુરે ગયે
શ્રીરામે મહીધરરાજા પાસેથી રજા માગી પ્રયાણ કર્યું લક્ષમણે પણ વનમાળાની રજા માગી વનમાળા બોલી “હે પ્રાણેશ! વિરહનું દુ:ખ અસહ્યા છે. હમણાં જ પરણીને મને મૂકતા તમે તમારા હાથે મને. યમસદને પહોંચાડશે. લમણે કહ્યું “પ્રિયે ! વડિલ બંધુની સેવામાં તુ વિન કરનાર ન બની વડિલ બંધુને ઈચ્છિત સ્થાને પહોંચાડી તુર્ત પાછા આવી તને મળીશ” લક્ષમણે સોગન ખાધા, વનમાળાએ કહ્યું “હું બીજા સેગન ન માનું, જે તમે રાત્રિભોજનના પાપના સોગન લે તે હું માનું કે તમે જરૂર આવશે. કારણ કે તે મહાપાપ છે.” લમણે રાત્રિભોજનના સોગન લીધા અને તેણે વનમાલાને મનાવી. રામ સાથે પ્રયાણ કર્યું. કુલભુષણ સુનિ.
અનુક્રમે પ્રયાણ કરતાં તેઓ ક્ષેમાંજલિ નગરમાં આવ્યા. અહિં શત્રુદમન રાજાની પુત્રી જિતપદાને લક્ષમણે પિતાના શરીર પર શત્રુદમનના પાંચ સ્રહ શક્તિઓના પ્રહાર સહન કરીને ગ્રહણ કરી. અને જિતપવાને પણ ત્યાં જ રહેવા દઈને તેઓ આગળ વધ્યાં.
પછી તેઓ વંશસ્થળ નગરે આવી પહોંચ્યા. ત્યાં બે મુનિઓ કાર્યોત્સર્ગ “રહેલી - હતા. એમણે મુનિઓને વંદના કરી. એટલામાં અનલભ નામને એક દેવ વેતાળનું રૂપ ધારણ કરી મુનિ પર ઉપદ્રવ કરવા લાગ્યું. રામે તરત જ તેની સામે લડવાનું શરૂ કર્યું. રામના પ્રતાપી તેજને સહન કરવાને અસમર્થ એ આ અનલપ્રભ પિતાના મૂળ સ્થાને પાછા ચાલ્યા ગયે. તતક્ષણે મુનિઓને કેવળજ્ઞાન થયું: રામે ઉપસર્ગનું કારણ પૂછયું. કળભુષણે કહ્યું: “પતિની નગરીના રાજા વિજયપર્વતને અમૃતસ્વર નામે ધ્રુત હતા. છે દૂતને ઉદિત અને સૃદિત બે પુત્રો હતા અને તેને વસુભૂતિ નામે એક મિત્ર હતી હતની પત્ની ઉપયેગા વસુભૂતિ ઉપર અનુરાગી હેવાથી તે અમૃતસ્વરને મારી નાંખવા
છતી હતી. કોઈ કાર્ય અંગે અમૃતસ્વર અને વસુભૂતિને બહારગામ જવાનું થયું. રસ્તામાં અમૃતસ્વરને વસુભૂતિએ મારી નાખે. પછી ઉપગાએ ઉદિત અને મુદિતને મારી નાંખવા વસુભૂતિને જણાવ્યું. મુદિત અને ઉદિતને આ વાતની જાણ થતાં તેમણે વસુભૂતિને મારી નાખે. વસુભૂતિ મરીને નવપલ્લીમાં પ્લેચ્છ રૂપે ઉત્પન થયે:
હવે મુદિત અને ઉદિત દીક્ષા લીધી. સમેતશિખરની જાત્રાએ જતાં નવપલીમાં તેમને આવવાનું થયું. ત્યા પેલો પ્લેચ્છરૂપે રહેલો વસુભૂતિ તે બન્નેને મારવા દેડયા પણુ ઑ૭૫તિએ તેને રેકો. તેછપતિ પૂર્વજન્મમાં પક્ષી હતા. મુદિત અને ઉદિત ખેડૂત હતા. તેમણે એ પક્ષીને શિકારીના પંજામાંથી બચાવેલ જેથી અહિં સ્વેચ્છપતિએ પેલા વસુભૂતિને કયે . પછી તે મુનિઓ કાળક્રમે મરણ પામી મહાશુક્ર દેવલોકમાં