________________
રામ વનવાસ કાળ ]
૩૭
-----
દ્રવ્ય આપી એની ગરીખાઈ દૂર કરી. આ પછી કપિલ પેાતાના ગામ થયેા અને ત્યા તેણે પણ ચચિદાન આપી નાવત ́સ નામના આચાર્યની પાસે દીક્ષા લીધી. ચામાસુ પૂરું થતાં રામે જ્યારે ત્યાથી વિદાય લીધી ત્યારે ગાક યક્ષે રામને સ્વયં પ્રભ નામના એક હાર. લક્ષ્મણને બે દિવ્ય કુળા અને સીતાને ચુડામણિ ને એક વીણા ભેટ આપી. વનમાળા સાથે લક્ષ્મણના વિવાહ.
વિજયપુરના રાજા મહિધરની પુત્રી વનમાળા નાનપણથી જ લક્ષ્મણને મનથી વરી ચૂકી હતી પર ંતુ તેના પિતાએ એના વિવાહ વૃષભના પુત્ર સુરેદ્રરૂપની સાથે ચીજવા વિચાર કર્યો આથી વનમાલા કંટાળીને જંગલમા ચાલી ગઈ અને એક વડના ઝાડની ડાળે ગળાફાસા ખાવાની તૈયારી કરવા લાગી. એટલામાં રામ અને લક્ષ્મણ ત્યાં આવી પહેચ્યા. તેમણે તેને આપઘાતનું કારણ પૂછ્યું. વનમાલાએ કારણ જણાવ્યું પછી લક્ષ્મણે કહ્યું કે હું જ લક્ષ્મણુ છુ હું તારા સ્વીકાર કરૂ છું' એટલામા તા મહીધર ત્યાં સૈન્ય સાથે આવી પહોંચે. ને પેાતાની પુત્રીને લઈ જનાર લક્ષ્મણને ચાર માની એણે આક્રમણ ક" લમણુની અદ્ભુત લડાયક શક્તિની સામે તેના સૈન્યનું કશું જ ચાલ્યુ નહિ. અન્તે મહીધરને જાણુ થઇ કે આ તે લક્ષ્મણ છે ત્યારે એણે યુદ્ધ ખધ કર્યું અને લક્ષ્મણને સડ પેાતાની વનમાળા આપી, મહીધરે રામ અને લક્ષ્મણને પેાતાના નગરમા થોડા દિવસ રહેવાનુ કહ્યું તેથી તેએ ઘેાડા દિવસ ત્યાં રહ્યા.
તવીય ના થયેલા પરાભવ,
તે દરમ્યાન ન દાવ પુરના રાજા અતિવીય ના રાજદૂત મહીધરની સભામાં આવ્યા ને કહેવા લાગ્યા કે ‘ભરતે અતિવીર્યની આણુ ન સ્વીકારી માટે તે યુદ્ધ કરવા માગે છે એમ જણાવીને મહીધરને એ યુદ્ધમા અતિવીર્યને મદદ આપવા કહ્યું.' મહીધરે મદદ આપવાનું કહી રાજદૂતને પાછી વાળ્યેા રામ અને લક્ષ્મણુ આ સાંભળીને નવાઈ પામ્યા. મહીધરને પણ અતિવીર્યના આ કાર્ય પર ગુસ્સે આવ્યે અન્તે લક્ષ્મણ અને રામ તથા મહીધરનું સૈન્ય નદાવતપુર જવા રવાના થયું કાઈ પણ ઉપાયે તેમને અતિવી ને હરાવવા હતા એમણે શહેરના એક ઉપવનમાં પડાવ નાંખ્યા ત્યા તે ક્ષેત્રના અધિષ્ઠાયક દેવે, રામ પ્રત્યેની અનન્ય ભક્તિ હાવાના કારણે એ સમગ્ર સૈન્યને સૈન્યમાં ફેરવી નાંખ્યુ` જેથી જગતમા એમ કહેવાય કે અતિની એક સ્ત્રીસૈન્યથી પરાજય પામ્યો. અતિવી તે ખખર પડી કે મહીધર ાતે આવ્યેા નથી અને સ્ત્રીઓનુ સૈન્ય અત્રે માકલ્યુ છે એથી એણે તરત જ લડવાનું શરુ કર્યુ. યુદ્ધમા એના પરાજય થયા અને પેલા યક્ષે સ્ત્રીસૈન્યને મૂળ સ્વરૂપમા ફેરવી નાંખ્યું એટલે રામ અને લક્ષ્મણને અતિવીર્યે ઓળખી કાઢયા. તરત જ તેણે મારી માગી પોતાની ભૂલ પર એને પશ્ચાતાપ થયે આથી પાતે દીક્ષા લઈ પેાતાના પુત્ર વિજયરથને એણે ગાદી પર બેસાડયે
આ પછી વિજયરથે રતિમાળા નામની પેાતાની મહેન લક્ષ્મણુને આપી લક્ષ્મણે તેને ગ્રહણ કરી ત્યારબાદ રામ સૈન્ય સહિત વિજયપુર ગયા અને વિજયરથ ભરતની સેવા કરવા