________________
જન્મ તમામ પર્વજ મેઘવાહનને આપે તે જેને આ નાના બાળકે સ્વહસ્તે પિતાના કંઠમાં આરોપ ડ છે.
નથવાને ઘોડા વખત પહેલાં એક મુનિએ કહેલું વચન યાદ આવતાં એણે કહ્યું કે કસી! એક મુનિએ મને કહું હતું કે જે આ હારને ધારણ કરશે તે પ્રતિવાસુદેવ થશે ”
ને ઠારમાં રહેલાં નવ માણેકની અંદર તે બાળકના મુખના નવ પ્રતિબિંબ પડયાં જેથી નવા એનું નામ દશમુખ રાખ્યું. કેકસીએ બીજા બે પુત્રો બિભીષણ અને કુંભકર્ણને અનુક્રમે ૧ન્મ આપે સુર્પણખા નામની એક પુત્રીને પણ એના પેટે
એણે કહ્યું કે
ની અંદર તે બાળકને ધારણ કરશે તે
કે કોઈ નામ
[૨] વિજથી રાવણ
દશમુખે (રા) એક દિવસ વૈશ્રવણ રાજાને વિમાનમાં જ જે. વૈશ્રવણને જોઈને ગવ એની માતાને પૂછયું : “હે વહાલી માતા ! આ દૈવી વિમાનમાં ભારે ઠાઠમાઠ અને વૈમથી આમ નિયપણે આકાશમાગે જનાર આ વ્યક્તિ કેણ છે?”
રવાની માતાએ અત્યંત ધથી જવાબ આપ્યો. “હે પરાક્રમી પુત્ર! એ વિમાન માત જનાર શ્રવણ છે. એણે તારા ભલા પિતાને લંકાનગરીમાં પરાજિત કરીને નગરીની બહાર કાઢી મૂક્યા હતા અત્યારે લંકાની રાજગાદી પર આ જ વૈશ્રવણ રાજા રાજ્ય કરે છે. અનેકવિધ રાજગવિલાસે એ ભોગવી રહ્યો છે. આપણું રાજલક્ષમીને પણ એ અનેક પ્રકારે ભોગવી રહ્યો છે તેને હું કેવી રીતે સમજાવું કે એને જોતાં જ મારું કાળજુ કાપી ઊઠે છે. એને જોતા જ મારું અતર ભી કર વેદનાથી ફાટી પડે છે. મને રાત દિવસ જપ વળતે નથી. તારા પિતાના એ વેરીનું મસ્તક કયારે ધૂળમાં જઈને પડે એ જ વિચાર મને રાતદિવસ આવ્યા કરે છે. તારા જેવો પરાક્રમી અને બળવાન પુત્ર એની માતાનું દુખ દર નહિં કરે તે અન્ય કેણ કરશે? તારા જેવા આજ્ઞાપાલક પુત્રની એ. પવિત્ર ફરજ છે કે તારા પિતાએ ગુમાવેલું રાજ્ય પાછું મેળવવું અને એ દેશ પર પિતાની આણ ફરી વર્તાવવી.”
રાવણની સાથે એના અનુજ બધુઓ બિભીષણ અને કુંભકર્ણ પણે ત્યાં હાજર હતા. એ બને ભાઈઓએ માતાની આંખમાંથી આંસુ પડતાં જોયા એટલે એમણે કહ્યું “હે વહાલી માતા! શા માટે તમે આમ દુઃખી થઈને રડે છે? તમારે માટે આમ કલ્પાંત કરવું શોભાસ્પદ નથી અને તે માતા! તને રાવણની શક્તિની કયાં ખબર નથી એની લડાયક શક્તિ અને યુદ્ધ નિપૂણતાની ખ્યાતિથી કાણુ અજાણ છે? દેશદેશમાં એના પરાક્રમની સુવાસ ફેલાઈ છે. એની સામે લડવા કઈ હિંમત કરી શકે તેમ નથી અને અમે બે ભાઈઓ પણ કેઈથી ગાંજ્યા જઈએ એમ નથી. અમે પણ યુદ્ધકળા સારી પેઠે જાણીએ છીએ ગમે તેવા શક્તિશાળી અને બળવાન રાજાની સામે અમે યુદ્ધ કરવા તૈયાર છીએ