________________
શ્રી પુરૂ પુરિકવાસુદેવ ચર].
૧૪૯
છે દક્ષિણુ શુજામાં બીર, બાણ, ખગ્ન, મુગર, પાશ અને અભય ધારણ કરનાર તા છ વામ ભુજમાં નકુલ, ધનુષ્ય, સલ, ભૂલ, અંકુશ અને અક્ષસૂત્રને ધારણ કરનારા ઘ. તથા ધારિાગીદેવી નીલવર્ણવાળી, કમળ પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં બીજોર અને કમળ તથા બે વામણૂજામાં પદમ અને અથાસૂત્ર ધારણ કરનારી થઈ
અરનાથ સ્વામિને પચાર હજાર સાધુ, સાઠ હજાર સાધ્વી, છસો ને દશ ચૌદ પૂર્વધારી, બે હજારને છ અવધિજ્ઞાની, પચીને એકાવન મન:પર્યવજ્ઞાની. બે હજાર ને આ કેવળજ્ઞાની, સાત હજારને ત્રણ વિધિ લાધિવાળા, એક હજારને છ વાદ લમ્બિવાળા, એક લાખને ચોરાશી હજાર શ્રાવક અને ત્રણ લાખ અને બહેતેર હજાર વિકા આટલે પરિવાર થયે.
કેવળજ્ઞાન થયા પછી ભગવાન ત્રણ વર્ષ જૂના એકવીશ હજાર વર્ષ પૃથ્વી ઉપર વિચારી પિતાને મેક્ષ કાલ સમીપ જાણ સમેતશિખર પધાર્યા. અને એક હજાર મુનિઓની સાથે અજુસણ વતને સ્વીકાર કરી એક માસને અંતે એક હજાર મુનિઓની સાથે માગસર શુદિ દશમના દિવસે રેવતિ નક્ષત્રમાં ચંદ્રને વેગ હતું ત્યારે મુક્તિ પામ્યા.
અરનાથ સ્વામિએ કૌમારાવસ્થામાં, માંડળિકપણામાં, ચક્રવત્તિપણામાં, અને દીક્ષા વસ્થામાં સરખે ભાગે ચોરાસી હજાર વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કર્યું. શ્રી કુંથુનાથ મોક્ષે ગયા બાદ કેટી હજાર વર્ષે ઉણે પલ્યોપમને ચે ભાગી ગયો ત્યારે અરનાથ પ્રભુ મોક્ષે પધાર્યા
સર્વે ઇન્દોએ ભગવંતના દેહને તેમજ અન્ય મુનિઓના દેહને અગ્નિ સંસ્કાર કરી, દાઠા આદિ અવયવે યથાયોગ્ય વહેંચી લઈ નંદીશ્વર દ્વીપે જઈ નિવત્સવ ઉજવી સ્વસ્થાને ગયા.
છઠ્ઠા આનંદ બલદેવ, પુરૂષપુંડરિક વાસુદેવ અને બલિ.
પ્રતિવાસુદેવનું ચરિત્ર
છઠ્ઠ બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ પૂર્વભવ, વિજયપુર નામના નગરમાં સુદર્શન નામનો રાજા રાજ્ય કરતું હતું. કેટલાક વખત રાજ્ય પાળ્યા બાદ તેણે દમધર મુનિ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું અને મોટી તપશ્ચર્યા પૂર્વક મૃત્યુ પામી સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે.
આ ભરતક્ષેત્રમાં પિતનપુર નામના નગરમાં પ્રિયમિત્ર નામે રાજા હતે તેની પ્રિયાને સુકેતુ નામના વિદ્યાધરે હરણ કરી. પ્રિયમિત્રે આ પરાભવથી વૈરાગ્ય પામી વસુભૂતિ