________________
૧૪૮
[ લઘુ ત્રિપુષ્ટિ શલાકા પુરુષ .
[૨] તૃતીય ભવ-શ્રી અરનાથ સ્વામિ
રે
L
જબુઢીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગરને વિષે સુદર્શન શાની મહાદેવી રાણીની કુખે ફાગણ સુદિ બીજના દિવસે રેવતિ નક્ષત્રમાં ધનપતિ રાજાના જીવ અવતર્યો માતાએ ચૌદ સ્વપ્ન દેખ્યાં અને દેવાએ ચવર્ન કલ્યાણક મહાત્સવ કર્યો. પૂર્ણ સમયે મહાદેવીએ માગશર સુદ ૧૦ 'મે ચંદ્ર રૈવત નક્ષત્રમાં હતા ત્યારે નદીવતના લાઇનવાળા અને સુવર્ણ વર્ણ સરખા પુત્રના જન્મ આપ્યા. માતાએ સ્વપ્નમાં ચક્રના આરા દીઠા હતા. તેથી પિતાએ તેમનુ નામ અરનાથે પોર્યું, પ્રભુ યૌવનવય પામતા ત્રીશ ધનુષ્યની કાયાવાળા થયા. અને ચેગ્ય સમયે રાજકન્યાઓ સાથે પુણ્યા. ભગવાન જ્યારે એકવીશ હજાર વર્ષના થયા ત્યારે પિતાની રાજ્યપુરા સભાળી. તેટલાંજ માલિકપણામાં ગાળ્યા બાદ તેમના શણગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. અનેતેની પછી ખીજા પણ તેર રત્ના ઉત્પન્ન થયાં. આ રત્નાના સામર્થ્યથી ચારસા વર્ષ સુધી કરી આખા ભરત ક્ષેત્રના છ ખંડ સાધ્યા. અને ચક્રવત ' પદ મેળવ્યું. એકવીશ હજારવ ચક્રવતિ પણામાં ગાળ્યા બાદ લેકાન્તિક દેવાની તીથ પ્રવતાયા'ની વિર્સિથી પાતાના પુત્ર અરવિન્દતે રાજ્ય સાંપી વૈજયન્તી શિખિકામાં એસી સહેસ્રામ્રવનમાં પધાર્યાં અને માગશર શુદ અગિઆરસના દિવસે રેવતિ નક્ષત્રમાં હજાર રાજાઓની સાથે છઠ્ઠું તપ પૂર્ણાંક દીક્ષા લીધી. તુત તેમને મન વજ્ઞાન ઉત્પન્ન થયું. ખીજે દિવસે અપરાજિત રાજાને ઘેર પ્રભુએ પરમાથી પારણું કર્યું", પંચ દિવ્ય પ્રગટ થયાં. અને રાજાએ પારાના સ્થાને રત્નપીઠ રચાવી.
f
અનુક્રમે વિહાર કરતા કરતા ભગવાન ત્રણ વર્ષ ખાઇ તેજ ઉદ્યાનમાં પધાર્યાં, અને આમ્રવૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. છઠે તપ પૂર્વક શુકલ ધ્યાન ધ્યાવતાં પ્રભુને કાર્તિક શુદ બારસના દિવસે દેવતિ નક્ષત્રમાં ચંદ્રના યોગ હતા તે વખતે કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ. દેવાએ સમવસરણની રચના કરી ભગવાને પૂર્વ દ્વારથી પ્રવેશી ત્રણસે સાઠં ધનુષ ઊંચા ચૈત્ય વૃક્ષને પ્રદક્ષિણા કરી ‘નમો તિસ્થલ' કહી સિંહાસન ઉપર બેઠા. અને ધ દેશના આર’લી. દેશનાના અંતે કોઈએ સાધુપણું, કોઈએ શ્રાવકપણું તેા કાઇએ જુદી જુદા વ્રત નિયમ લીધા. ભગવાનને કુંભ વિગેરે 'તેત્રીસ · ગણધરા થયા. પ્રથમ પેરિસી બાદ પાદપીઠ ઉપર બેસી કુંભ ગણુધરે દેશના આપી. બીજી પેરિસી પૂણૅ થઇ ત્યારે તેમણે દેશના સમાપ્ત કરી. દેવા અને રાજાએ ભગવાનને નમી સ્વસ્થાને ગયા
''
1
અરનાથ સ્વામિના શાસનમાં ષગ્નુમ્ નામે ચક્ષ શાસનદેવ અને ધારિણી, નામે યક્ષિણી શાસન દેવી થઈ. ષષ્ણુખ યક્ષ ત્રણ નેત્રવાળા, શ્યામવર્ણવાળા, શંખના વાહનવાળા,
ૐ વત્ ત્રિપુષ્ટિમાં આ પછી કુલ શુÜરને સાગરદત્ત શ્રેષ્ઠેએ વીરસદ્ર સંબંધી હńકત પૂછી. અને તેના સંળા દાંત કુંભ ગણધર શો તે અધિકાર આવે છે. પરંતુ ભગવાનના ચિત્રમાં હિં માતા હોવાથી લઘુત્રિષષ્ઠિકારે નહિ લીધેલે જણાય છે.'
.