________________
૧૦૬
[ લઘુ વિષ િશલાકા પુરુષ રત્નસંચયા નામની નગરી હતી. તેમાં પોત્તર નામનો રાજા રાજય કરતે હતે. તેના હૃદયમાં હરહમેશ જૈનશાસન હેવાથી રાજ્ય કરતાં છતાં તે સર્વ વૈભવને ક્ષણિક માનતે હતું. આથી તેણે કેટલાક વખત બાદ વજાભ આચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી, વીશ સ્થાનક તપની આરાધના કરી તીર્થકર નામ કર્મ ઉપાર્યું. અને દેવરહિત તને આરાધી પત્તરરાજર્ષિ દશમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા.
(૨)
તૃતીયભવ–શ્રી વાસુપૂજ્યસ્વામિ આ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં ચંપા નામે નગરી હતી. તે નગરીમાં વસુપૂજ્ય રાજા રાજ્ય કરતા હતા. તેમને જયા નામે રાણી હતી. પત્તર રાજર્ષિને જીવ સ્વર્ગલોકમાથી અવી જેઠ સુદ ૯ ના દિવસે શતભિષાખા નક્ષત્રમાં પુત્રપણે ઉત્પન્ન થયે. રાણીએ ચૌદ સ્વમ દેખ્યાં. દેએ ચ્યવન કલ્યાણકને મહોત્સવ કર્યો. પૂર્ણ દિવસે જયા માતાએ ફાગણ વદ ૧૪ના દિવસે શતભિષાખા નક્ષત્રમાં રક્તવર્ણવાળા અને મહિષના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો. અને દેવે, દિકુમારિકાઓ અને રાજાઓએ જન્મ મહોત્સવ કર્યો.
પિતાએ સારા દિવસે પુત્રનું નામ વાસુપૂજ્ય પાડયું. અનુક્રમે ભગવાન યૌવનવયને પામ્યા. અને તેમના દેહની ઉંચાઈ સીતેર ધનુષની થઈ. યૌવનવય પામેલા પુત્રને માટે દેશ દેશથી કન્યાઓના પિતા વિવાહ માટે કહેવરાવવા લાગ્યા. પિતાએ પુત્રને એકાંતમાં બેલાવી આ માગાં સ્વીકારી તેના લગ્ન કરાવવાની પિતાની ઈચ્છા દર્શાવી. વાસુપૂજ્ય ભગવાને કહ્યું “મારી સંસારમાં પડવાની ભાવના નથી. મારૂં ભેગાવલી કર્મ ક્ષીણ થયું છે. માટે મને લગ્નને આગ્રહ ન કરે. મારી ઈચ્છા દીક્ષા લઈ શ્રેય સાધવાની છે. પિતાએ ફરી વિનવણીપૂર્વક કહ્યું કે, “આપણુ વંશમાં થએલા રાષભદેવ વિગેરે એ લગ્ન અને રાજ્ય ભોગવી સ્વય સાધ્યું છે માટે તમે પણ લગ્ન અને રાજ્ય ભેગવી જરૂરી સ્વય સાધજે. વાસુપૂજયે જવાબમાં જણાવ્યું કે, “પિતા! સૌને એક માર્ગ નથી. મલલીનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથ વિવાહ અને રાજ્ય ભોગવ્યા વિના દીક્ષા લેશે અને ચરમ તીર્થકર ભાગ્યકમ
ડું હોવાથી વિવાહ કરશે પણ રાજ્ય કર્યા વગર દીક્ષા લઈ સિદ્ધિગતિ પામશે. ઋષભદેવ વિગેરે તીર્થકરને ભેગાવલી કમ બાકી હતું તેથી તેમણે વિવાહ અને રાજય સ્વીકારુ મારે તે નથી માટે લગ્નને આગ્રહ ન કરે. ભગવાન અઢારલાખ વર્ષના થયા ત્યારે લેાકાના દે આવ્યા અને ભગવાનને કહે સ્વામિ ! તીને પ્રવત'ની વિજ્ઞપ્તિ કરી. ભગવાન વાર્ષિક દાન આપ્યું અને પૃથ્વી નામની શિબિકામાં આરૂઢ થઈ વિહારગૃહ નામના
૧ વાસુપૂજ્ય ચરિત્રમાં પદ્દમોત્તર રાજાને વૈરાગ્ય થવાના કારણમાં વમળબોધ મત્રાએ ખિ ભુજબળ કરતાં પૂન્યબળ પ્રમળ છે તે ઉપર પૂયાય રાજાનું ચરિત્ર કહ્યું તે દર્શાવેલ છે.
૨ મૂળ ત્રિષ્ટિ અને લધુ ત્રિષષ્ટ બંનેમાં વાસુપૂજ્ય સ્વામિ પરણ્યા નથી પણ બાલાચારી છે એમ જણાવ્યું છે. પણુ માન સરક્ત વાસુપૂજય ચરિત્રમાં પદમાવતી સાથે લગ્ન થાય છે તેમાં લખ્યું