________________
શ્રી વાપુ રવામિ ચરિત્ર ]
૧૦૫
વાસુદેવનું નરકગમન અને બળદેવનું મુકિતગમન શિક વાદેવે એ રાધે વિલાસ કરતાં પિતાનું કેટલુંક આયુષ્ય પસાર કર્યું. અનુક્રમે અવયંપ્રભા રાથિી શ્રીવિજય નામે (શાંતિનાથ તીર્થકરને જીવ) પુત્ર થશે. અને બી વિજય નામે પુત્ર થશે. એક વખત ત્રિપૃષ્ઠ પાસે કેટલાક ગર્વયાઓ આવ્યા. તેઓએ સુર ગાન કરી વિપૃષ્ઠના મનને વશ કર્યું ત્રિપૃષ્ઠ શામાં પિઢ્યો હતે ગયા ગાન તાન કરતા હતા. અધ્યાપાલકને તેણે કહ્યું કે, હું ઉંચી જાઉં પછી આ ગાનતાન બંધ કરાવજે. ડીવારે ત્રિપૃષ્ઠ ઉધી ગયો. શવ્યાપાલકને ગાનમાં રસ લાગ્યો. તે વાસુદેવની આ ભૂલી ગયો. પાછલી રાત્રે ત્રિપૃષ્ઠ જાગ્યું. તેણે શવ્યાપાલકને પૂછયું કે
તેં મારી આજ્ઞાનું પાલન કેમ કર્યું નથી ? અને ગયાઓને અત્યાર સુધી શા માટે રિકી રાખ્યા છે? પાપાવકે કહ્યું, “ગાનમાં મુધ બનેલ હું આ બધું વિસરી ગયો. વાસુદેવે કોષને અંદર સમાવ્યું. અને સૌને રજા આપી પ્રાતઃકાલે સભામાં સેવકોને આજ્ઞા કરી કે
પાલકને મારી આજ્ઞા કરતાં તેને ગાયન વધુ મીઠાં લાગ્યાં છે. તે તેના કાનમાં તપેલું તરૂ અને તાંબુ ડો. શય્યાપાલકને એકાંતમાં લઈ જઈ સેવકોએ રાજાની આજ્ઞાને અમલ કર્યો પચાપાલક મૃત્યુ પામ્યા. વાસુદેવે આથી તીવ્ર અશાતા વેદનીય કર્મ બાંધ્યું. અને શમ્યાપાલક અને તેમની વચ્ચે વરપરંપરા જાગી.
ત્રિપૃષ્ઠ વાસુદેવ ચારાશી લાખ વર્ષનું આયુષ્ય પૂરૂ કરી મૃત્યુ પામી સાતમી નરકમાં ગ. ત્રિપૃષ્ઠ વાસુદેવે કુમારવામાં પચીશ હજાર, માંડલીકપણામાં પચીસ હજાર, દિગવિજયમાં એક હજાર અને રાજ્ય પાળવામાં ત્યાગીલાખ અને એગણ પચાશ વર્ષ ગાળ્યાં. એમ કુલ ચોરાશી લાખ વર્ષનું આયુષ્ય પૂરું કર્યું.
ભાઈના મૃત્યુ પછી અચલને કઈ જગ્યાએ ચેન ન પડયું. તેણે ધર્મઘોષસૂરિની પાસે દીક્ષા લીધી અને પંચશીલાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સર્વ કમ ખપાવી યુક્તિપદને પામ્યા.
[ આ રીતે શ્રી શ્રેયાંસનાથ, પ્રથમ વાસુદેવ ત્રિપૃષ્ઠ, પ્રથમ બલદેવ અચલ અને પ્રથમ પ્રતિવાસુદેવ અશ્વગ્રીવનું ચરિત્ર સંપૂર્ણ].
શ્રી વાસુપૂજ્ય સ્વામિ ચરિત્ર
(૧)
પૂર્વ ભવ વર્ણન. પ્રથમ દ્વિતીય ભવ-પવોત્તર રાજા અને દશમા દેવલેમાં દેવ. પૂષ્કરવર શ્રીપાદ્ધમાં પૂર્વવિદેહ ક્ષેત્રના આભૂષણરૂપ મંગલાવતી નામના વિજયમાં