________________
૬
wwww
[ લઘુ ત્રિપુષ્ટિ શલાકા પુરુષ વીર અને શાંત રસની સાક્ષાત્ મૂર્તિ હોય તેવા હતા. ઘણા વર્ષો સુધી રાજ્ય પાળ્યા ખાદ્ય રાજા સંસારના ત્યાગ કરવા માટે તૈયાર હતા તેવામાં રસ્તાઘ સુરિ ત્યાં આવ્યા અને રાજાએ તેમની પાસે દીક્ષા લીધી. દીક્ષા માદ અતિચાર રહિત વ્રતાને આચરતા તે રાષિએ વીશસ્થાનક તપવડે તીથ કર નામકમ ઉપાર્જન કર્યું, અને અંતે તે આયુષ્ય પૂર્ણ કરી દશમા પ્રાણુત દેવલાકના અધિપતિ થયા.
(૨)
તૃતીય ભવ—શ્રી શીતલનાથ ભગવાન.
ધ્રુવલેાકનુ સુખ ભગવી પદ્માત્તરના જીવ ભરતક્ષેત્રના ભäિપુર નામના નગરમાં દઢo રાજાની નંદા નામની રાણીની કુક્ષિને વિષે વૈશાખ વદ ૬ના દિવસે, પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રને યાગ હતા ત્યારે ઉત્પન્ન થયા. ઇન્દ્રાદિક દેવાએ ચ્યવન કલ્યાણકના મહાત્સવ કર્યો અને માતાએ ચૌદ સ્વપ્ર દેખ્યાં વિગેરે વિધિ પૂર્વની પેઠે જાણવા. દિવસે પૂર્ણ થતાં નંદાદેવીએ મહા વદ ૧૨ ના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રને ચાગ હતા. ત્યારે શ્રીવત્સના લાંછનવાળા અને સુવર્ણ વણુ વાળા પુત્રનો જન્મ આપ્યા. ઈન્દ્રાદિક દેવાએ જન્મ કલ્યાણક મહોત્સવ કી અને રાજાએ પણ પુત્ર જન્મ નિમિત્તે મુખ દાન વિગેરે આપી આનંદ આનંદ ફેલાવ્યા. પ્રભુ જ્યારે ગમાં હતા ત્યારે એક 'વખત ના માતાએ રાજાના આગના સ્પ કર્યો. અને તેથી રાજાને હરહમેશ જે ખૂખ ગરમી રહ્યા કરતી હતી તે એકદમ શાંત થઇ ગઇ. આથી રાજાએ પુત્રનું નામ શીતલનાથ એવું રાખ્યુ. ઉંમરલાયક થતાં પિતાએ ઘણી રાજકન્યાએ સાથે પરણાવ્યા અને જ્યારે ' તે પચીશલાખ પૂર્વના થયા ત્યારે પિતાના આગ્રહથી રાજ્યકારભાર સ`ભાળ્યો. પચાશ હજાર પૂર્વ સુધી આ રાજકારભાર એવા સરસ રીતે ચાવ્યા કે જેથી લાકાએ માદ્ય અને અભ્યતર બન્ને રીતે શીતલતા અનુભવી. એ અરસામાં લેાકાન્તિક દેવાએ ભગવંતને વિજ્ઞપ્તિ કરી કે, હે નાથ ! તી પ્રવર્તાવા !” ભગવાને તુરતજ . સાંવત્સરિક દાન · દેવાનુ આર શ્યુ. વાર્ષિક દાનને અંતે ઈન્દ્રોનાં આસના ચલિત થયાં, અને તેમણે દીક્ષા કલ્યાણક સંબંધી સ્નાત્ર મહોત્સવ કર્યો. ભગવાન ત્યારમા` આભુષણથી સુસજ્જ થઈ ચદ્રપ્રભા નામની શિખિકામાં આરૂઢ થઈ સહસ્રમ્રવનમાં પધાર્યાં. અને આભૂષણની સાથે મસ્તકના આભૂષણુરૂપ કેશને પણ પચમુષ્ટિથી ઉખેડી છઠે તપૂર્વક એક હજાર રાજાઓની સાથે મહા વદ મારસના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રના ચાગ હતા ત્યારે દીક્ષા અંગીકાર કરી. અને દીક્ષાની સાથેજ ભગવંતને મન પાઁવ જ્ઞાન ઉત્પન્ન થયું. આ પછી દેવતાઓ મહેૉત્સવ કરી સ્વસ્થાને ગયા.
MARY
રિષ્ટ નગરમાં પુન સુ રાજાને ત્યાં પ્રભુએ ક્ષીરથી છઠે તપતુ પારણું કર્યું, અને દેવાએ પંચદિવ્ય પ્રગટ કર્યાં.- રાજાએ પારણાની જગ્યાએ સુવર્ણ પીઢ રચાવી. આ પછી ભગવાન ત્યાંથી