________________
શ્રી શીતલનાથ ચરિત્ર ]
૯૭
~~~m
પ્રતિમ ધરહિતપણે પૃથ્વીતલને પાવન કરતા અને પરિસહ-ઉપસર્ગાને સહન કરતા કેટલેક વખત વિહાર કરી તેજ સહસામ્રવનમાં પધાર્યાં અને પીપળાના વૃક્ષની નીચે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ધ્યાનાર્ઢ ભગવાન ધ્યાનશ્રેણિમાં આગળ વધી શુધ્યાનના બીજા પાંચા ઉપર ચઢી છાતીકમ ના ક્ષય કરી પાષ વદ ૧૪ના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રના ચેગ હતા ત્યારે કેવળજ્ઞાન પામ્યા. દેવાએ સમવસરણની રચના કરી. ભગવાને પૂર્વ દ્વારથી પ્રવેશ કર્યો અને ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી નમો તિત્વણ' કહીં સિંહાસન ઉપર બેઠા તેમણે ધમાઁદેશનામાં દ્રશ્યસ વર, ભાવસ વર, મિથ્યાત્વસ વર પ્રમાદસભર, કષાયસંવર, અવિરતસંવર વિગેરેનુ સ્વરૂપ સમજાવ્યુ, તેથી કાઇ સવિરતિ અને કાઈ શિવરતિ પામ્યા. ભગવાનને આનદ વિગેરે એક્યાશી ગણધરા થયા. તેમણે ભગવાન પાસેથી ત્રિપદી પામો ખાર અંગની રચના કરી અને ભગવાને તેની અનુજ્ઞા આપી. ત્યારબાદ ખીજા પહોરે ગણધર ભગવતે દેશના દીધી અને તે સમાપ્ત થયા પછી લાકો સ્વસ્થાને ગયા.
૧
શીતલનાથ સ્વામિના શાસનમા બ્રહ્મ નામના ચક્ષ શાસનદેવ અને અશોકા નામે દેવી શાસનદેવી થઈ. પ્રાયક્ષ શ્વેતવર્ણ વાલેા, ત્રણ નેત્ર તથા ચાર મુખવાળા, પદ્મના આસનવાળા, પેાતાની જમણી ચાર ભુજામાં ખીજેરૂં, મુદ્ગર, અભય અને પાશને ધારણ કરનારા તથા ચાર વામભૂજામાં નકુલ, ગદા, અંકુશ અને અસૂત્રને ધારણ કરનારા થયા. અશેાકાદેવી નીલવવાલી, મેઘના વાહનવાળી, બે ક્ષિક્ષુભૂજાઓમાં વરદ અને પાસ તથા એ વામભૂજામાં કુલ તથા અકુશને ધારણ કરનારી થઈ.
શીતલનાથ પ્રભુને એક લાખ સાધુ, એક લાખને છ હજાર સાધ્વી, ચૌદશે ચૌદ પૂર્વાંધારી, સાત હજારને મસા અવધિજ્ઞાની, સાડાસાત હજાર મન વજ્ઞાની, સાત હજાર કેવળજ્ઞાની, ખાર હજાર વૈક્રિય લબ્ધિવાળા. પાંચ હજારને આઠસાવાદ લબ્ધિવાળા, એ લાખ અને નેશ્વાશી હજાર શ્રાવકો તથા ચાર લાખને અઠ્ઠાવન હજાર શ્રાવિકા આટલા પરિવાર થયે.
દીક્ષા લીધા પછી પચ્ચીશ હજાર પૂર્વ પૃથ્વી ઉપર વિચરી શીતળનાથ પ્રભુ પેાતાનેા નિર્વાણુ કાળ સમીપ જાણી સમ્મેત શિખર પધાર્યાં. ત્યાં એક હજાર મુનિએ સાથે એક માસનું અણુશણુ સ્વીકારી માસને અંતે, વૈશાખ વદ મીજના દિવસે, પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રના ચેાગ હતા ત્યારે એક હજાર મુનિઆની સાથે મુક્તિએ પધાર્યો.
શીતળનાથ પ્રભુએ કુમારવયમાં પચ્ચીશ હજાર પૂર્વ, રામ્યાવસ્થામાં પંચાશ હજાર પૂર્વ અને દીક્ષા પર્યાયમાં પચ્ચીશ હજાર પૂર્વ એ પ્રમાણે એક લાખ પૂર્વનું આયુષ્ય સપૂર્ણ કર્યુ. સુવિધિનાથ સ્વામિના નિર્વાણ પછી નવ કાઢી સાગરાપમ વીત્યા બાદ શ્રી શીતળનાથ પ્રભુ મુક્તિ પામ્યા.
સર્વે ઈન્દ્રોએ પ્રભુના તેમજ અન્ય મુનિઓના દેહના યથાવિધિ અગ્નિસ સ્કાર કર્યો.
૧૩