SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ કી િિના ]િ કબરને પ વાની, તેર પર વિડિય ધિવાળા, છ હજાર વાદ લધિવાળા. છે ને કેમ વિસ જાર ભાવ અને ચાર લાખને તેર હજાર શ્રાવિકાઓ કપ પાણે વાવીર પૂર્વાગ અને ચાર માસે ઉણાં એવા એક લાખ પૂર્વ પતિ - તલ ઉપર વિચરી સુવિધિનાથ પ્રભુ પિતાને મોક્ષ કાળ નજીક જાણી એનખર પાર્થ અને એક હજાર મુનિ સાથે અણુરણ કરી એક માસને અંતે ર્તિક વદ ૯ના દિવસે, મૂળ નક્ષત્રમાં ચંદ્રને રોગ હતો ત્યારે હજાર મુનિઓ સાથે ચટણી પાનમાં લીન ઇ અવ્યય પદ પામ્યા. વિપિનાથ પ્રભુને અલાખ પૂર્વ કુમારવયમાં, અઠયાવીશ પૂર્વીગે સહિત અર્ધલા પૂર્વ રાજાવવામાં અને રડાવીશ પૂગે રહિત એક લાખ પૂર્વ દીક્ષાવસ્થામાં એમ કુલ ૨ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું. ચંદ્રપ્રભુના નિર્વાણ પછી, નેવું કેટી, આરોપમ ગયા બાદ વિધિનાથ ભગવાન મુક્તિ પામ્યા. ગર્વ કરો પ્રનાં તેમજ અન્ય મુનિઓના દેહને યથાવિધિ અગ્નિ સંસ્કાર કર્યો. ભગવાનના દાઠા આદિ અવયવ યથાયોગ્ય વહેંચી લઈને તેઓ નદીશ્વરદ્વીપે નિર્વાણોત્સવ ઉrી સો સ્વસ્થાને ગયા. સુવિધિનાથ ભગવાનના નિર્વાણ બાદ કેટલાક વખત પછી સાધુઓને અભાવ થ. ધમની છાવાળા લેટે સ્થવિર શ્રાવને ધર્મ સંબંધી પૂછવા લાગ્યા. તેઓને પણ પૂરો ખ્યાલ ન હોવાથી તેઓ પોતાની બુદ્ધિ પ્રમાણે ધર્મ કહેવા લાગ્યા. અને પોતાને પૂજા આકાર દેખી, કૃત્રિમ શાસ્ત્રો રચી વિવિધ દાને ઉભાં કર્યો. આથી જગતમાં દાનને પાત્ર અમે છીએ બીજા નથી એમ જણાવી ગ્રહદાન, સુવર્ણ દાન, અશ્વદાન, વિગેરે સ્વીકારવા લાગ્યા અને તે તે દિવસે બ્રાહ્મ તરીકે પ્રસિદ્ધ થયા. તેમણે અનેક ન માની શકાય તેવી અસંભવિત વાતો ધર્મના ન્હાને ઉભી કરી. આમ સાચા ધર્મને કઈ બતાવનાર ન હોવાથી ભરતક્ષેત્ર ઉપર મિથ્યાદષ્ટિએનું કેટલાક વખત એક છત્રી રાજ્ય ચાલ્યું. અને તે શીતલનાથ ભગવાન ના થયા ત્યાં સુધી રહ્યું. ત્યારપછી બીજા છ જીનેશ્વરના અંતરમાં પણ આવી રીતે તીથને ઉછેદ થવાથી મિથ્યાષ્ટિઓએ મિથ્યાત્વને અખલિત પ્રચાર કર્યો હતે. શ્રી શીતલનાથ ચરિત્ર પૂર્વભવનું વર્ણન. પ્રથમ-દ્વિતીય ભવ-પદ્યોત્તર રાજા અને પ્રાણત દેવલોકના ઈન્દ્ર. પુષ્કરવરદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના આભૂષણરૂપ વત્સ નામના વિજયમાં સુસીમા નામે નગરી હતી. ત્યાં આગળ પદમોત્તર નામને રાજા રાજ્ય કરતે હતે. આ રાજા
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy