________________
[ લઇ ત્રિષષ્ટિ શલાકા પ્રા
મનપર્યવજ્ઞાની, અગિયાર હજાર કેવળ જ્ઞાનીઓ, પંદર હજારને ત્રણ ક્રિય લબ્ધિ વાળા, આઠ હજારને ચારસો વાદ લબ્ધિવાળા, બે લાખને સત્તાવન હજાર શ્રાવ અને ચાર લાખ ત્રાણુ હજાર શ્રાવિકાઓને પરિવાર થયો.
કેવળજ્ઞાન પછી નવ માસ અને વિશ પૂર્વીશે ન્યૂન એવા લાખ પૂર્વ પૃથ્વીતલ પર વિચરી ભગવાન પિતાને નિર્વાણ કાલ સમીપ જાણી સમેતશિખર પધાર્યા. ભગવાને પાંચસે મુનિઓની સાથે એક માસનું અણુસણું કરી ફાગણ વદ સાતમના દિવસે મૂળ નક્ષત્રમાં ચંદ્રને ચોગ હતો ત્યારે ભગવાન સુપાર્શ્વનાથ પાંચ મુનિઓ સાથે મોક્ષ પદ પામ્યા.
કુમાર વયમાં પાંચ લાખ પૂર્વ, રાજ્યાવસ્થામાં વીશ પૂર્વીગ સહિત ચૌદ લાખ પૂર્વ અને દીક્ષાવસ્થામાં વિશ પૂર્વીગ ચૂત એક લાખ પૂર્વ એ પ્રમાણે કુલ વીશ લાખ પૂર્વનું આયુ ભગવાને પૂર્ણ કર્યું. પદ્મપ્રભ સ્વામિના નિવણ પછી નવ હજાર ક્રેડ સાગરોપમ વીત્યા ત્યારે સુપાર્શ્વનાથ મોક્ષ પામ્યા. ચોસઠ ઈન્દ્રોએ અને દેવાએ નિર્વાણ કલ્યાણક યથાવિધિ ઉજવી ભગવાનના તેમજ અન્ય મુનિઓના દેહને અગ્નિ સંસ્કાર કરીને દાતા યથાયોગ્ય વહેંચી નંદીશ્વરીપે ગયા અને ત્યાં નિર્વાણ પત્સવ ઉજવી વસ્થાને ગયા.
શ્રી ચંદ્રપ્રભ સવામિ ચરિત્ર.
પૂર્વભવ વર્ણન. પ્રથમ-દ્વિતીય ભવ. પમરાજા અને વૈજયંત વિમાનમાં દેવ.
ધાતકીખંડના પૂર્વ વિદેહના ટંડનરૂપ મંગલાવતી નામે વિજય છે. ત્યાં રનસંચયા નામની નગરીમાં પદ્દમ નામે રાજા રાજ્ય કરતે હતે. આ રાજા ખુબ વિલાસા હતું અને હરહંમેશ સંગીત, નાચ અને ગામમાં મશગુલ રહેતું હતું. તેને રીજ* કારભાર માટે ભાગે મંત્રીઓજ ચલાવતા હતા.
કે એક વખત રાજા રાજસભામાં બેઠા હતા. તે વખતે છેડે દૂર એક સ્થાને ચકલાને રમ્ય માળા તેની નજર આગળ પડશે. આ માળા ઉપર એક ઝાપલા ચકલે ધસી આવ્યો. તેણે માળાને વીંખી નાંખ્યો અને તેમાંથી બે ઈંડાં નીચે નાંખી ફાડી નાંખ્યાં. ફુટેલાં ઇકો જોઈ ચકલો આનંદ પામે છે એટલામાં તે ઈડીના માતપિતા ત્યાં આવ્યાં. તેમને ઈડ કટેલા જોઈ ક્રોધે ભરા અને બને ચકલા પરસ્પર
* દેવભદ્રાચાર્ય કૃત ચદ્રપ્રભ ચરિત્રમાં આ પ્રસંગ છે. લઈ ત્રિષષ્ઠિ ક મૂળ ત્રિપષ્ટિમાં નથી.