________________
શ્રી સપના ચરિત્ર કરી. નહિ પણ તે અરસામાં એક વખત માતાએ રાત્રે પિતાને એક, પાંચ, અને નવાવાળા મઈ ગયામાં સુતેલાં યાં. નવ મહિના અને સાડા સાત દિવસ બાદ જેઠ શ્રદ બારસ ના દિવસે વિશાખા નક્ષત્રમાં ચંદ્રને ચોગ હો ત્યારે સ્વસ્તિક લંછન વાળ વાવ વાલા પુત્રને જન્મ આપ્યો. દેએ અને તેમના પિતાએ જન્મ ગાભવ કર્યો. પ્રભુ ગમાં હતા ત્યારે માતાએ પડખે સર્ષ શય્યા જોઈ હતી તેથી પુત્રનું નામ સુપાર્શ્વ રાખ્યું. વાગવાન યૌવન વયને પામ્યા ત્યારે પિતાએ અનેક રાજ કન્યા સાથે પાણિયાણ કરાવ્યું. તેમની સાથે સુખ ભોગવતાં પ્રભુને પાંચ લાખ પૂર્વ બનીત થયાં. એટલે પિતાને તેમને રાજ્યાભિષેક કર્યો. અને તે રાજ્ય ભગવાને વશ પૂર્વીશ અધિક ચૌદ લાખ પૂર્વ સુધી પાળ્યું. ભગવાનને દીક્ષા કાળ સન્મુખ જાણી લોકાતિક દેવતાઓએ તે નાથ! ધર્મ તીર્થને પ્રવર્તા'ની વિજ્ઞપ્તિ કરી ભગવાને સાંવત્સરિક દાન આવ્યું. અને જેઠ યુદ બીજના દિવસે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રમાને ચોગ હતો ત્યારે મનેહરા શિબિા ઉપર આરૂઢ થઈ એક હજાર રાજાઓની સાથે સહ સામ્રવનમાં દીક્ષા લીધી. બીજા દિવસે મહેન્દ્ર રાજાને ઘેર પાટલીમંડ નગરમાં શીરથી પારણુ કર્યું. પંચ દિવ્ય પ્રગટ ઘયાં અને ભગવાન ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. ફરી નવ મહિના વિહાર બાદ ભગવાન સહસ્ત્રાવનમાં પધાર્યા. અને શિરીષ વૃક્ષની નીચે છઠ તપ કરી કાઉસગ થાને રહા. અહિં ભગવાનને કાગણ વદ ૬ ના દિવસે વિશાખા નક્ષત્રમાં ચંદ્રને એગ હતો ત્યારે શુકલ યાન ધ્યાવતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
દેએ સમવસરણની રચના કરી. સમવસરણની મધ્યમાં ચોદસે જન અને એક ગાઉ ઉંચું ત્યક્ષ બનાવ્યું. ભગવાન ચિત્યક્ષને પ્રદક્ષિણા કરી બનો તિરર' કહી સિંહાસન ઉપર બેઠા પૃથ્વીદેવીએ રવનામાં જે સર્ષ દીઠે હતું તે સર્ષ જણે બીજું છત્ર હોય તેમ દેવોએ પ્રભુના મસ્તક ઉપર વિકુ અને ત્યારપછી ભગવાનના બધા સમવસરમાં આ રીતે સર્પની વિકૃણા થઈ. ભગવાને દેશના આપી. તે દેશનામાં કેઈ સાધુ ધર્મ અને કઈ શ્રાવક ધર્મ પામ્યા. ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને વિદર્ભ વિગેરે પંચાણું ગણુધરેને ત્રિપદી આપી. આ પછી ગણધરેએ દ્વાદશાંગીની રચના કરી. જેને પ્રભુએ અનુજ્ઞા આપી.
સુપાથ પ્રભુના શાસનમાં માતંગ નામે યક્ષ શાસન દેવ અને શાંતા નામે યક્ષિણી શાસન દેવી થઈ તે માતંગ યક્ષ શ્યામ શરીરવાળે, હસ્તીના વાહનવાળો, બે જમણી ભુજામાં બીવ અને પાશને ધારણ કરનાર અને બે ડાબી ભુજામાં નકુલ અને અંકુશ ધારણ કરનારા હતા. અને શાંતા યક્ષિણી સુવર્ણ સરખી કાંતિવાળી, હસ્તિના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં વર અને અક્ષસૂત્ર ધારણ કરનારી તથા બે ડાબી ભુજામાં ત્રિશૂલ અને અભય ધારણ કરનારી શાસનદેવી હતી.
ભગવાન સુપાર્શ્વનાથને ત્રણ લાખ સાધુઓ, ચાર લાખ અને ત્રીશ હજાર સાધ્વીઓ, બે હજાર અને ત્રીશ ચૌદ પૂર્વધર, નવ હજાર અવધિજ્ઞાનવાળા, નવ હજારને દોઢ
૧૨