________________
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ
ગુરૂ ધર્મના ચિંતવનમાં છકીની રાત્રિ પસાર કરી. પ્રાતઃકાલે રાત્રે આવેલ સ્વપ્નની વાત રાજાતે કહી. રાજાએ હ પૂર્વક જણાવ્યુ કે હે દેવી ! આ સ્વપ્નના પ્રભાવથી તમને ત્રણે લેકમાં વન્દ્વનીય પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. આ વાત કહે છે તેટલામાં ઈન્દ્રો પણ ત્યાં આવ્યા અને સ્વપ્ન ફૂલ કહેવા પૂર્વક માતાને કહેવા લાગ્યાકે હૈ માતા ત્રીજા તી કર સભવનાથ ભગવાન તમારે ત્યાં જન્મ ધારણે કરશે, યાવત્ રચવન કલ્યાણકની સર્વ ક્રિયા કરી દેવા પેાતાના સ્થાને ગયા.
૭.
નવમાસ અને સાડા સાત દિવસ ગયા બાદ મૃગશીર નક્ષત્રમાં ચંદ્રમાને ચેાગ હતા ત્યારે માગશર સુદ ૧૪ના દિવસે સેના માતાએ જરાયુ રૂધિર વિગેરે દોષથી રહિત અશ્વના લાંછનવાળા સુવર્ણ સરખા વર્ણવાળા પુત્રના જન્મ આપ્યું. ભગવાનના જન્મ વખતે જગતભરમાં સર્વત્ર પ્રકાશ ફેલાયે। નારકીના જીવેાએ પણ ક્ષણભર સુખ અનુભવ્યું. દિશાએ પ્રસન્ન દેખાવા લાગી. પવન સુદર મદમદ વાવા લાગ્યા. સુગધી જળની દૃષ્ટિ થઇ. આકાશમાં દેવ દુંદુભિ વાગવા લાગ્યાં. અને યાવત્ સવ ઠેકાણે આનંદ આનંદ ફેલાયે. ચેસ દિક્ કુમારિકા, ઇન્દ્રો અને ભગવાનના પિતાએ દખદમ પૂર્વક જન્મેાત્સવ વિધિને ખુબજ હર્ષ થી ર્યાં.
ભગવાન જયારે ગર્ભમાં હતા ત્યારે સમા (સીગ—મગ, મઠ, ચેખા, મગફળી, વિગેરે અનાજ) ઘણુ ઉત્પન્ન થયું હતું તેથી તેમનુ નામ સમવનાથ અથવા સભવ
નાથ પાયું.
પ્રભુ બાલ્યકાળ પસાર કરી યૌવનને પામ્યા ત્યારે તેમને રાજકન્યાએ સાથે પરણાપવામાં આવ્યા અને જયારે ભગવાન પર લાખ પૂના થયા ત્યારે જિતારી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયા. તેણે સભવનાથને રાજ્યગાદી સોંપી દીક્ષા લઇ સ્વશ્રેય સાધ્યું. સંભવનાથને પેાતાની પ્રજાની પેઠે પ્રજાનુ પાલન કરતાં ચાર પૂર્વાંગ સહિત ચુમ્માલીશ લાખ પૂર્વ વીત્યાં. લગવાન સપૂર્ણ સુખમય પેાતાના રાજ્ય કાલ પસાર કરતા હતા. કોઈ જાતનું તેમને દુઃખ ન્હાતુ છતાં તેમની નજર સાંસારિક ઘટના ઉપર પડી અને વિચારવા લાગ્યા કે આ સ’સારમાં વિષયસુખ વિષે મિશ્રિત મધુ અન્ન સરખું છે કે જે મધુર અન્ન ખાતાં સારૂ લાગે છે પણ તેનો પરિપાક થતાં વિષમિશ્રિત હોવાને લઈ મચ્છુ પમાડે છે. તેમ આવિષયે ભાગવતાં ગમે તેટલા સારા લાગતા હાય તા પણ પરિણામે મહા અનર્થ ઉત્પન્ન કરે છે. મારે આ સર્વના ત્યાગ કરવા જોઈએ’ એવું ભગવાન વિચારે છે તેવામાં હે નાથ 1 તીથ પ્રવર્તાવાની ઉદ્યાષા પૂર્વક લેાકાન્તિક દેવાએ વિજ્ઞપ્તિ કરી. ભગવાને વાર્ષિક દાન દેવાની શરૂઆત કરી અને એક વર્ષમાં ત્રણસે અઠયાસી કોડ અને એંશી લાખ સુવર્ણ મુદ્રાઓનું દાન આપ્યું.
સાંવત્સરિક દાન પછી ઇન્દ્ર, દેવા અને માનાએ કરેલ નિષ્ક્રમણ મહાત્સવ પૂર્વક સાગસર સુદ ૧૫ના દીવસે સિદ્ધાર્થ નામની શિખીયા ઉપર આરૂઢ થઈ ભગવાન ૧ પૂર્વાંગ એટલે રાશી લાખ વલ