________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૬૩ ] અનેકાન્તવાદનું સ્વરૂપ. કારણ વિષયક વાદનું એકાંતને લીધે મિથ્યાપણું
અને અનેકાંતને લીધે સમયથાર્થપણું. ” કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત-અદષ્ટ અને પુરુષવાદી કારણ વિષેના એકાન્તવાદે અયથાર્થ છે અને તે જ વાદ સમાસથી પરસ્પર સાપેક્ષપણે મળવાથી યથાર્થ છે.
. ભાવાર્થ –કાર્યની ઉત્પત્તિ કારણને આભારી છે. કારણ વિષે પણ અનેક મતે છે તેમાંથી અહીં પાંચ કારણવાદનો ઉલ્લેખ છે. કેઈ કાળવાદી છે જેઓ ફક્ત કાળને જ કારણ માની તેની પુષ્ટિમાં કહે છે કે જુદાં જુદાં ફળો વરસાદ, શરદી, ગરમી વિગેરે બધું જતુભેદને જ આભારી છે અને ઋતભેદ એટલે કાળવિશેષ
કેઈ સ્વભાવવાદી છે જેઓ સ્વભાવને જ કાર્યમાત્રનું કારણ માની તેના સમર્થનમાં કહે છે કે પશુઓનું સ્થળગામીપણું, પક્ષીઓનું ગગનગામીપણું અને ફળનું કમળપણું તેમ જ કાંટાનું તીણપણું—અણુદારપણું એ બધું પ્રયત્નથી કે બીજા કઈ કારણથી નહીં પણ વસ્તુગત સ્વભાવથી જ સિદ્ધ છે.
કેઈ નિયતિવાદી છે તે નિયતિ સિવાય કોઈને કારણ ન માનતાં પિતાના પક્ષની પુષ્ટિમાં કહે છે કે જે સાંપડવાનું હોય તે સારું કે નરસું સાંપડે જ છે. ન થવાનું થતું નથી અને થવાનું મટતું નથી, તેથી તે બધું નિયતિને આભારી છે. એમાં કાળ, સ્વભાવ કે બીજા કોઈ કારણને સ્થાન–અવકાશ નથી. - કોઈ અદણવાદી અદઈને જ કારણ માની તેની પુષ્ટિમાં