________________
[૫૪]
શી કપૂરવિજયજી અનુષ્ઠાન, કર્મકાંડ, વ્રત, તપ, જપાદિ કરવામાં આવે છે તે બધાં મનની શુદ્ધિ માટે કરવાનાં છે. આમ આ વ્રત કે અનુષ્ઠાનકર્મકાંડ કરવાથી જ ઈતિકર્તવ્યતા કે પૂર્ણતા માની લેવાની , નથી. તે તે મણ રૂમાં પ્રથમ પૂણરૂપ છે. ત્યારપછી ધ્યાનાગ સિદ્ધ કરીને આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાનું છે.
પુંડરીક મુનિ ! આ પ્રમાણે તમે મારો કહેવાનો ભાવાર્થ સમજ્યા હશે કે–આ બધાં કર્મકાંડ, વ્રત, તપ, જપાદિ એક
નાગ સિદ્ધ કરવા માટે જ છે. જે આ ધ્યાનયોગ સિદ્ધ ન થાય તે આ વ્રત, તપ, જપાદિથી આત્માને શાંતિ–પૂર્ણતા મળતી નથી, તે તે બધા અંગે છે. અનેક અંગો એકઠાં થવાથી સંપૂર્ણ કાર્ય સિદ્ધ થાય છે માટે ધ્યાનાગ એ. સર્વનિ સાર છે. .
. ' આરંભાદિ મળને ત્યાગ– આ દયાનગ સિદ્ધ કરવા માટે આરંભાદિ મળે પ્રથમ દૂર કરવા જોઈએ. બાહ્ય આચાર–વિચારની શુદ્ધિ કરવી જોઈએ. સર્વ પ્રકારની ઉપાધિને ત્યાગ કરનાર ધ્યાનાગ સારી રીતે સાધી શકે છે. જે કઈ પ્રાણુ ઉપાધિ રહિત થઈને ધ્યાનેગને માર્ગે ચડતું જાય છે, તે નિર્મળ આત્મા જૈન હોય કે જેનેતર હોય પણ તાત્વિક દૃષ્ટિએ તે જિનશાસનમાં વર્તે છે: અને તે સંસારને છેદ કરી શકે છે. : “. અનુષ્ઠાનના વ્યાપકતા' જેમ સર્વ ગિનું મૂળ કારણ વાત, પિત્ત અને કફ છે, તેથી જે ઔષધથી વાત, પિત્ત કે કફની શાંતિ થાય, આરોગ્યતા