________________
[ પર ]
શ્રી પૂરવિજયજી ૪. સંયતિય.
સંયતિ રાજર્ષિ ચારિત્રશીલનું માન જે અસર ઉપજાવે છે તે હજારો વક્તાઓ કે લાખે ઉપજાવી શકતાં નથી. જ્ઞાનનું ફળ ચારિત્રનું સ્કૂરણ છે. ચારિત્રની એક જ ચિનગારી સેંકડો જન્મના કમીવર(માળાજાળ)ને બાળી શકે છે, ચારિત્રની સુવાસ કમ(પાપ)ને નિર્મળ કરી શકે છે.
એકદા કાંપિલ્યનગરના સંયતિ મહારાજા મૃગયા ( શિકાર). માટે એક ઉદ્યાનમાં નીકળી પડ્યા, તેથી એ કાંપિકેસર ઉદ્યાનમાં રહેલા નિર્દોષ એવાં મૃગાદિ પશુઓ ત્રાસી ઊડ્યાં. રસમાં આસક્ત થયેલા મહારાજાના હૃદયમાં અનુકંપા દેવાને બદલે નિર્દયતાને વાસ જામે હતે.
ઘોડા પર બેસી કેક મૃગલાઓને બાણ માર્યા. બાદ જે તે ઘવાયેલા મૃગલા પાસે આવે છે તે જ તેની પાસે પદ્માસને બેઠેલા એક ગીશ્વરને જુએ છે અને જોતાં જ ચમકે છે. તુરત જ અશ્વપરથી ઉતરી મુનીશ્વર પાસે આવી વિનયપૂર્વક તેમના ચરણ પૂજે છે, નમસ્કાર કરે છે. ધ્યાનમાં અડાલી રહેલા યોગીશ્વરને કશાએ ખ્યાલ નથી. તે તો માન સમાધિમાં બેઠા છે, પરંતુ મહારાજા યેગીરાજ તરફથી પ્રત્યુત્તર ન મળતાં ભયભીત થાય છે. વિનાવાકે કરેલી નિર્દોષ પશુઓની હિંસા તેને વારંવાર ખટક્યા કરે છે. અનુકંપાની હેર ઉછળી પડે છે. ' યોગીશ્વર ધ્યાનમાંથી નિવૃત્ત થાય છે કે શીધ્ર મહારાજા પિતાનું નામ જણાવી ગીરાજના કૃપાપ્રસાદને મેળવવાની