________________
[ ૫૦ ]
શ્રી કપૂરવિજયજી
અને પુષ્ટ તેટલું જ ત્યાગીજીવન ઉચ્ચ અને સુવાસિત. એ સુવાસમાં અન ંત ભવની વાસનામય દુર્ગંધ નષ્ટભ્રષ્ટ થઇ ભવ્યાત્મા ઊંચી ને ઊંચી ભૂમિકામાં જઇ આખરે અંતિમ લક્ષ્ય( શાશ્વત મેાક્ષ )ને પ્રાપ્ત કરે છે.
૨. સમુદ્રપાલીય.
સમુદ્રપાલનનુ જીવન
વાવેલું અફળ જતુ નથી. આજે નહિ તે કાલે પણ તે ખીજ ફળવાનુ જ છે. શુભ વાવી, જીભ પામી, શુદ્ધ થવુ એ આપણા જીવનના હેતુ છે.
સમુદ્રપાલે પૂર્વ શુભ વાવી, શુભસ્થાનમાં ચેાજાઇ, મનગમતાં સાધના પ્રાપ્ત કરી તેને ભેગન્યાં પણ ખરાં ને તયાં પણ ખરાં, પરંતુ તેના હેતુ તેા કંઇક જુદા જ હતા અને તે હેતુ પાર પાડવા માટે જ જાણે ફ્રાંસીને લાકડે જતાં ચારને જોચે! ન હેાય ! તેમ તેને જોતાં જ તેની ષ્ટિનાં પડળા ખુલી ગયા. માત્ર વસ્તુ પર જ નહિ પરંતુ વસ્તુના પરિણામ તરફ ષ્ટિ ગઇ. પૂર્વીસંસ્કાર સ્ફુર્યો, પવિત્ર થવાની પ્રેરણા જાગી, અને એ સમર્થ આત્માએ પેાતાની સાધના પૂરી કરી.
૩. અહિનેમિય.
અરિષ્ટનેમિન' જીવન
શરીર, સૌંપત્તિ અને સાધને પૂર્વ પુણ્યથી પ્રાપ્ત થાય છે. પુન્યાનુખ ધી પુન્ય હાય તા પ્રાપ્ત થયેલાં સાધના સન્માર્ગે જ ચેાજાય છે અને ઉપાદાનમાં સહકારી નીવડે છે.
*!