________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૪૯ ] પરિતાપ ન આપવો. પાપથી ડરનારા અને પૃથ્વીની પેઠે બધું સહી લેનારા મહામુનિ ઉત્તમ શ્રમણ કહેવાય છે. * ૨૮ ઉત્તમ ધર્મપદને અનુસરનારા, તૃષ્ણા રહિત, ધ્યાન અને સમાધિયુક્ત તથા અગ્નિની શિખા જેવા તેજસ્વી વિદ્વાન સાધુના તપ, પ્રજ્ઞા અને યશ વૃદ્ધિ પામે છે. - ૨૯. એ પ્રકારે કામગુણોથી મુક્ત રહી વિવેકપૂર્વક આચરણ કરનાર તે ધીર-વીર સાધુનાં પૂર્વે કરેલાં તમામ પાપકર્મ, અગ્નિથી જેમ સોના-ચાંદીને મેલ દૂર થઈ જાય તેમ, સાફ થઈ જાય છે. - ૩૦. સર્વ બંધનથી ને પરઆશંસાથી રહિત નિરાલંબ અને અપ્રતિબદ્ધ એ મહામુનિ જન્મ-મરણથી સર્વથા મુકત થાય છે. .
હિએ. પ્ર. પુ. ૩૫, પૃ. ૧૧૭ ] ફન્િ હાંડા, ગ્રન્થ ને નાના
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને સદબેધ..
૧. આદર્શ સાધુ જીવન ૧. સરલ સ્વભાવ, ૨. તિતિક્ષા (સહિષ્ણુતા ), ૩. નિરભિમાનતા, ૪. અનાસક્તિ (તુચ્છ રહિત દશા), ૫. નિંદા કે પ્રશંસા બને સ્થિતિમાં સમાનતા, પ્રાણીમાત્ર ઉપર સમાનભાવ, ૭. એકાંતવૃત્તિ અને ૮. સતત અપ્રમત્તતા–એ આઠ ગુણે ત્યાગધર્મની ઈમારતના પાયા છે. તે પાયા જેટલા પરિપકવ (મજબૂત)
જન્મ
* *
*
*
* *
* *
5
.