________________
૪૨ ]
શ્રી કપૂરવિજયજી
એ વસ્તુસ્થિતિના વિચાર કરતાં જણાઇ આવે છે કે સારાસાર પિરણામ વસ્તુ ઉપર આધાર નથી રાખતાં પણુ વસ્તુના ઉપયાગ ઉપર આધાર રાખે છે. વસ્તુને સંદુપયેાગ સુપરિણામ લાવે છે જ્યારે તેના જ દુરુપયોગ દુષ્પરિણામ લાવે છે.
જ
પ્રાણીઓ પ્રત્યે દયાની હાર્દિક લાગણી ધરાવનાર મનુષ્ય અહિંસા ધર્મના સિદ્ધાંતને વ્યાપકરૂપે પોતાની જીવનચર્યામાં ઉતારનાર હાવા જોઈએ. બીજાના ભલા માટે સ્વાર્થના ભાગ આપવામાં તેને રસ પડતા હૈાવા જોઇએ. ખીજાતુ પૂરું કરીને લાભ મેળવવાની લાલચ તેના હૃદયમાં ઉત્પન્ન ન થવી જોઇએ. અન્યાય અને અધર્મથી મળતી લક્ષ્મી તેને મન વિષરૂપ ગણાવી જોઈએ, સત્ય અને સંયમ એ તેના જીવનનાં આભૂષણ હાવાં જોઇએ. આવા ગૃહસ્થા પણ જેમ શાસ્ત્રકુશળ હાય તેમ જો શસ્રકુશળ હાય તા તેએ વિશેષ ધર્મઘાત કરી શકે. એવા ગૃહસ્થાના હાથમાં ચમકતી તરવાર તેમના સાત્ત્વિક આત્મજ્જુસ્સાનું જ્વલંત ચિહ્ન છે. એ તેમનું ધર્મ ખડ્ગ છે. એ તેમના આત્મસન્માનના જળહળતા પુરાવા છે. એવા ધર્મ ખડ્ગધારી ધર્મ ચાદ્ધાએ આ વીરભૂમિમાંથી જ્યારે નીપજશે ત્યારે જ વીરધર્મના ડા વાગવાના.
સગઠન—
વીર ધર્માંના ડંકા વગાડવા માટે વીરભક્ત સમાજને સંગઠિત થવાની પરમ આવશ્યકતા છે. ચેાદ્ધાએ પણ છિન્નભિન્ન દશામાં પડેલા હાય તેા તેમનાથી પણ કાંઇ ન વળે. ગચ્છાના તથા ીરકાઓના ઝઘડા બધા ય પાણીમાં પધરાવી દેવા જોઇએ. હૃદયમાં એ કાતરી રાખવુ જોઇએ કે ભિન્નભિન્ન રીતે ક્રિયા કરતાં
:
*