________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૪૩ ]
છતાં પણુ વીતરાગધર્મની આરાધના કરી શકાય છે. આ ઉદાર તત્ત્વ વીરભકતાના હૃદયેામાં વસી જાય અને માત્ર સહિષ્ણુતા અને ઉદારભાવના વિકાસ થાય તે તેમનું સંગઠન થતાં વાર ન લાગે, જે સમાજના ઈષ્ટદેવ મૈત્રીભાવના સિદ્ધાંતને અસાધારણ પ્રચારક હોય અને જે ધર્મ-શાસનના મૂળ મંત્ર મૈત્રીભાવ હાય તે સમાજમાં અંદર અંદર કુસંપ હાય, પરસ્પર વેવિરાધ હોય અને ઝગડાંરગડાં ચારે બાજુ ફેલાયેલા હાય એ કેટલી બધી શરમાવનારી મીના ગણાય ? આવી છિન્નભિન્ન દશામાં આપણને એ પણ ભાન નથી રહ્યું કે જૈનાની શી દશા છે? જૈનસમાજ કેવી બીમારીમાં સપડાયે છે અને તેનું ભવિષ્ય કેવું છે ? વસ્તીપત્રકના આંકડા વાંચનારામને ખબર હશે કે જૈનવસ્તીના સમ ધમાં તે આંકડા કેટલા અધા રેશમાંચક છે અને જ્યાં દશ દશ વર્ષે પચાસ યા સાઠ હજારની સંખ્યા ઘટતી હેાય તે સમાજનું આયુષ્ય કેટલું કલ્પવું ?
• કેટલાક ભેાળા માણસા એવુ કહી નાંખે છે કે હરકત શી છે? એકવીશ હજાર વર્ષ તે વીરશાસન રહેવાનુ છે પણ તેમણે જરા વિચાર કરવા ઘટે કે તેમને એકવીશ હજાર વર્ષ સારી હાલતમાં પસાર કરવાં છે કે દીનહીન કે છિન્નભિન્ન હાલતમાં બીજાના ઠેલા ખાઇને પૂરાં કરવાં છે? માટે હાલની આપણી શૈાચનીય સ્થિતિનાં કારણેા શેાધીને તે માટે ચાંપતા ઉપાયે લેવા જોઇએ. આવા ભયંકર ઘટાડા માટે દેવને દોષ દેતા પૂર્વે પેાતાના જાતિમ એની દુર્દશા તરફ્ નિરીક્ષણ કરવાની જરૂર છે. એકલા ગુજરાત-કાઠિયાવાડ ઉપર નહીં પણ જ્યાં જ્યાં જેનેાની વસ્તી છે તે બધા પ્રદેશે! ઉપર વિચારસૃષ્ટિ ફેંકવાની જરૂર છે, ત્યારે જ માલમ પડી શકે કે જેનામાં ભૂખમરા અને ગરીમાઇન