________________
[ ૪૦ ]
શ્રી કપૂરવિજયજી
• જે શરીરવડે વિવેકહીન માણસે સંસારના ખીજને પરિપુષ્ટ કરે છે તે જ શરીરવડે સજ્જના સંસારના ખીજને સુકાવી નાખે છે.’ જે સ્ત્રીને નરકની ખાણ કહેવામાં આવે છે તે જ સ્ત્રી શાણી, સુશીલા અને ધર્માત્મા હૈાય તેા પેાતાના પતિને આડે રસ્તે જતાં શકે અને ધર્માંસા પર લાવે અને તે જ સ્ત્રી તેના પતિને માટે મેાક્ષ–લાભનું કારણ ગણાય.
એ પ્રમાણે જે તલવાર હિંસક શસ્ત્ર હાઇ અધમ નું કારણ છે, તે જ તલવારથી દેશ અને ધર્મ ઉપર ચડી આવેલાં ઘાતકી દુશ્મનાનાં વાદળા ફેડી શકાય છે. અને એ રીતે દેશરક્ષા, પ્રજારક્ષા, ધર્મ રક્ષા માટે ચેાગ્ય સમય પર ચેાગ્ય રીતે તલવારને કરાતા ઉપયાગ એ તેના સદુપયેાગ હાઇ તે જ તલવાર ધર્મ લાભનું કારણ અને છે. ઘર ઉપર કે ધર્મ ઉપર ત્રાપ મારતા દુશ્મનને હંફાવવાની શક્તિ પેાતાનામાં ન હોય અને ડરીને આઘા ખસી જઇ શાંત થઇ ઊભા રહે તે એ શાંતિ કે ક્ષમા ન કહેવાય. એ તે ચાખી નબળાઈ, કાયરતા ચા બાયલાપણુ' છે. એવી નમળાઈને આપવુ એ ક્ષમાદેવીની ચાક્ખી મશ્કરી છે.
ક્ષમાનું નામ
ક્ષમા એ વીરનુ ભૂષણુ છે. તાના દુરુપયોગ ન કરતાં શાંતિ પૂજનીય ગણાય.
શૂરવીર પોતાની શૂરવીરધારણ કરે તેા તેની ક્ષમા
વીરશાસનને વીરે ઝીલી શકે; નખળાઓના હાથમાં આવતાં તેનુ પતન થાય. એવી નખની હાલતનું પરિણામ આખરે વિપરીત જ હાય. તેનામાં ખરું ઝનૂન હાય, ખરી વીરતા હાય,