________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૩૯ ]
ખીજું શું વળવાનું? પણ જો તે સ્થળે વીર ચેન્દ્રો હશે તે તે પાતાના માહુબળથી અથવા શસ્રદ્વારા તે ઘાતકીઓને હંફાવીને તે જનાવરેશને યા માણસને ખચાવી લેશે. આ ઉપરથી સાફ જોઈ શકાય છે કે દયા-ધર્મમજાવવા માટે વીરતાની, શૂરતાની, યુદ્ધપ્રવીણતાની અને બહાદુરીની કેટલી અગત્ય છે. પેાતાના ઘર ઉપર ગુંડાઓના હુમલેા થતાં યા પેાતાની સ્ત્રી ઉપર ખમાશે। કૂદી પડતાં પાતે જો માયકાંગલા હશે તેા ડરીને આઘે ખસી જશે અને પેાતાના ઘરને અને પાતાની સ્ત્રીને મદમાશેના ભાગ થવા દેશે. જેઆ ખળવાન અને વીર ચાઢા હાય તે જ દેશ ઉપર હુમલે કરવા દોડી આવતા હુલ્લડખેારાને મારી ભગાવશે અને તેઓ જ ધર્મ ઉપર ત્રાપ મારતા વિધી એને હાંકી કાઢશે. તેએ જ તી રક્ષા કરી શકશે. તેએ જ ધર્મ રક્ષા કરશે અને તેએ જ ઉન્નત મસ્તકે સંસારની સપાટી ઉપર નિ યતા અને સ્વાધીનતાપૂર્વક વિચારણા કરી શકશે. માયકાંગલાઓના કપાળમાં તે ગુલામી સિવાય બીજું શું નિર્માયેલું હાય ? તેએ પેાતાનાં ધર્મ સ્થાનામાં ગમે તેવી ધર્મકરણીએ કરે અને ભજનીયાં ગાય અને ગમે તેટલા આડંબરપૂર્ણ ઉત્સવ–મહાત્સવેા કરે પણ તે લેાકેા આખર ગુલામ જ છે. એએ ખુશામદ યા ચાલાકી યા અખળ ઉપર ભલે જીવતાં.
પદાર્થો-સંસારના હેતુભૂત હાય તે જ પદાર્થો મેાક્ષના હેતુભૂત થાય અને જે પદાર્થો મેાક્ષના હેતુભૂત હોય તે જ પદાર્થો સંસારના હેતુભૂત થાય. દાખલા તરીકે જે શરીરથી પાપ બંધાય તે જ શરીરથી ધર્મ સધાય. કહ્યું છે કે:
-