________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૩૧ ]
૭. જો ધર્મ સાધન કર્યા વગર જ મનવાંછિત સુખ મળતાં હાત તે સકળ ત્રિભુવનમાં ક્યાં ય કાઇપણ દુ:ખી-દુઃખભાગી ન હાત, એ વિચારી જોતાં સ્પષ્ટ જણાય—સમજાય તેવું છે.
૮. મનુષ્યપણું સહુમાં સાધારણ છતાં કેટલાંક સુખી તે કેટલાંક દુ:ખી દેખાય છે. તે ઉપરથી વિવેકપૂર્વક વિચાર કરી જોઈશ તા જણાશે કે તે પ્રત્યક્ષ પુન્ય અને પાપ( ધર્મ અને અધર્મ )નું જ પિરણામ છે; છતાં પણ તુ સ્વચ્છંદ અને આપ ડહાપણ કેમ તજતા નથી ?
૯. જો તું અચિત્ત્વ એવાં ઉત્તમ ફળની ઈચ્છા કરતા હોય તે ધર્મ વિષે દઢ આદર કર. ધર્મને જ અપૂર્વ ચિન્તામણિ, કામધેનુ, કામઘટ અને કલ્પવૃક્ષરૂપ સમજી તેની પ્રાપ્તિ માટે દૃઢ આદર કર.
[આ. પ્ર. પુ. ૩૫, પૃ. ૨૭૭,]
પરિનંદા સમું કાઇ પાપ નથી એમ સમજી તે મહાપાપસ્થાનકથી એસરવું, એથી રાગ-દ્વેષની પરિણિત ઘટશે અને સુખ-શાંતિ વધશે.
૧. ગમે તેવા ગુણને ધારણ કરતા છતા, પારકા દોષ કહેવામાં રસિક અને પેાતાના ગુણાના ગર્વ કરનાર લઘુતા અને અપજશ પામે છે, એમ સમજી પાછે આસર.
૨. અન્ય કોઇ કર્મ વશાત્ અકાર્ય આચરતા હાય તે તેની તારે ચિંતા કરવાનું શુ પ્રયેાજન છે? તુ તે અદ્યાપિ પર્યન્ત ભવદુ:ખને વશ પડેલા પેાતાના આત્માની જ ચિંતા કર. જન્મ