________________
[ ૨૬ ]
શ્રી કપૂરવિજયજી
૬. વિશેષ આ આશ્રમને સર્વ મગળસ પન્ન, સર્વ કલ્યાણુકારક અને સર્વ ઉન્નતિના આધાર જણાવે છે.
૭. આ મહાન્ આશ્રમનુ જેણે ખરાખર પાલન કર્યું છે તે ખરેખર એક મહાન્ દુ ના વિજેતાથી પણ વિશેષ ચઢિયાત વિજેતા છે.
૮. જ્ઞાન, શિક્ષણ અને શક્તિ જેમ પુરુષામાં તેમ જ કન્યાએમાં પણ વિકસાવવાની જરૂર છે; કેમ કે તેઓ ભવિષ્યની માતા છે. સ્ત્રીકેળવણીના અહીં બીજ રાપાય છે.
૯. જ્ઞાન–શિક્ષણસ’પન્ન અને શીલ-સાંદ શાલિની એ મહાશયાએ જ્યારે ગૃહિણીપદ પર આરૂઢ થાય છે ત્યારે ખરેખર તે પેાતાના ગૃહાંગણુને દીપાવે છે.
૧૦. આવી માતાએ પેાતાની સંતતિને શિક્ષણ આપવામાં સેા શિક્ષકે કરતાં પણ વધુ સમર્થ થાય છે.
૧૧. આવા યુવક અને આવી યુવતીઓના તેજથી જે સમાજ ઉજજવળ છે તેના અભ્યુદય માટે શું કહેવું ?
૧૨. આ વીરા ! નિદ્રા-પ્રમાદને દૂર કરે ! જલ્દી ઊઠા ! અને અધાતિ તરફ્ ઘસડાતી જતી પ્રજાના ઉદ્ધાર માટે પ્રયત્નપૂર્વક બહાર આવે.
૧૩. તને મનુષ્યજીવન મળ્યું છે, છે. તેા તારું કર્તવ્ય સમજ: ભાગ તે છે. સમાજ ધર્મનું મંદિર છે. . એની
તું પુરુષ છે, સુન્ન પશુએ પણ ભાગવે ક્ષીચમાણુ દશા તરફ