________________
*
*
લેખ સંગ્રહ : ૪ :
[૨૧] પ્રાસ્તાવિક તત્ત્વબોધ. ૧. કામ-વિકાર સામે કોઈ મેટે રેગ નથી, મેહ સમાન કઈ પ્રબળ શત્રુ નથી, કેધ સમાન બીજે કઈ ઉગ્ર અગ્નિ નથી અને આંત્મજ્ઞાન સામાન ખરું સુખ નથી. - ૨. જન્મ–જરા-મરણરૂપી રેગેનું સમ્યક્ત્વ અને જ્ઞાનરૂપી ઔષધ આપી જે નિવારણ કરે છે તેને જ સાચા-પારમાર્થિક વૈદ્ય સમજવા. ,
૩. કોડ જન્માવડે, અજ્ઞાનકષ્ટગે, અજ્ઞાની જીવ અકામ નિજેરાથી જેટલાં કર્મ ખપાવે તેટલાં કર્મ સાવધાન જ્ઞાની મહાત્મા બે ઘડીની અંદર ખપાવી શકે છે.
૪. મમતા રહિત સ્થિતિ કરવી એ પરમ તત્વ છે, મમત્વ રહિતપણું પરમ સુખરૂપ છે, નિર્મમત્વપણું એ મોક્ષના પરમ બીજરૂપ છે એમ ખરા અનુભવી જ્ઞાની મહાત્માઓએ વખાણ્યું છે, અતઃ તે ખાસ આદરણીય છે.
પ. સર્વવિનાશક એવા લેભને ટાળવા સંતેષ ગુણ, સુખશાતિ પ્રાપ્ત કરી લેવા દૃઢ સંયમગુણ અને શુદ્ધ તપધર્મની વૃદ્ધિ અર્થે સુસંયત સાધુજને તત્વજ્ઞાનને ધારણ કરે છે, એ જ ઉપાદેય છે. ,
૬. શીલ–સંપદાયુક્ત નિર્ધનતા સહેવી સારી–લાભકારી ગણાય પરંતુ શીલચારિત્રવજિત ચકવરીની ચંદ્ધિ સાંપડે તે તે ખરી લાભદાયક લેખાય નહીં.
છે, જે સુખ સ્વાભાવિક–સ્વાધીન વતે છે તે જ ખરું–