________________
લેખ સંગ્રહ : ૪
[ ૧૧ ] નિમિત્ત મળવાથી અલૈકિક ફળ સિદ્ધ કરી શકે છે. તેનાં હદયચક્ષુઓ ઊઘડી જાય છે.
૪૩. જે માણસ વર્તમાનમાંથી કંઈ સાર મેળવી શકો નથી તેનાથી ભવિષ્યમાં કાંઈ બનવાનું નથી. ભવિષ્યમાં કરીશ અગર તે પ્રસંગ આવ્યે કરીશ એવા પ્રકારનો વાયદો જ માણસને અધોગતિમાં લઈ જાય છે અથવા ન્નતિથી અટકાવે છે.
૪૪. ઇશ્વરી રાજ્યમાં પગ મૂકતાં પહેલાં ત્યાં પગ સ્થિર રહી શકે તેવી તૈયારી મર્યરાજ્યમાં (મનુષ્ય જન્મમાંથી) કરી લેવાની જરૂર છે; માટે પ્રથમ સારી લાયકાત મેળવે.
૪૫. જીવ જ્યારે ભોગના સંગમાં પણ પેગ સાચવવા (સાધવા) સમર્થ થાય છે ત્યારે જ સાચો યેગી બની શકે છે.
૪૬. જેના નિશ્ચયની ઈમારતને આશા ડગાવી શકે નહિં અથવા શ્રેષનો પ્રચંડ પવન તેની અખંડ શાંતિને વાંધે લાવે નહીં તે જ ખરે મનુષ્ય છે અને તે જ માનવજાતને હિતકર્તા થઈ શકે છે.
૪૭. વિધાતા પાસે શાણામાં શાણે પુરુષ ફક્ત સાદાઈ, નમ્રતા, શાર્ય અને પ્રમાણિતા સિવાય બીજું કાંઈ માગતે નથી-માગવાનું પસંદ કરતા નથી. - ૪૮. જ્યારે સત્તા અને પ્રશંસા માટે બીજાઓ ખુશામત ને આજીજી કરતા હોય ત્યારે સાચા સત્યપ્રેમી પિતાના સત્યના રક્ષણ માટે વિલેકના રાજ્યને પણ તુચ્છ ગણે છે. - ૪૯ ખરે જ્ઞાની અને બહાદુર એ જ છે કે જ્યારે બીજાઓ.